મસાલા વાળી ચા (Masala Tea Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
મસાલા વાળી ચા (Masala Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા પાણી ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. હવે તેમાં ખાંડ, ચા ની પતી અને તુલસીના પાન ઉમેરી ને પાણી ઉકાળો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરી ને 2 મિનિટ માટે ઉકાળી પછી કપ માં ભરી ને ગરમા ગરમ ચા ને વરસાદ માં પીવાની મજા લો.
Similar Recipes
-
-
-
-
-
વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)
#cookpadindia Noopur Alok Vaishnav -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
ચા એટલે ચા..મસાલેદાર ચા..... તેરે બીના ભી ક્યાં ઝીના ... બસ હવે આટલા માં જ઼ સમજી લો ને.... aaaahhhhaa #mr Megha Parmar -
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
ગરમ મસાલા ચા (Garam Masala Tea Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છુંએને મસાલા ચા ફેવરિટ છેએની ટાઈમ અમે ચા પીવા જાયઅમદાવાદ ની મારી બેસ્ટી છેએકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નોતો આવો જોઈએ કઈ રીતે બનેછે#FD chef Nidhi Bole -
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
મસાલા ચા એ સુગંધિત મસાલાઓથી ભરેલી ચા છે, ખાસ કરીને દૂધ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpadgujarati#MRC Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15361866
ટિપ્પણીઓ (11)