કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#ff1
ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે.

#ff1
ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/4 વાટકીસાબુદાણા
  • 2બટાકા
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરું
  • 3-4લીમડાના પાન
  • 1નાનું લીલું મરચું
  • મીઠું સ્વાદનુસર
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1/4 વાટકીમગફળીનો ભૂકો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને 4 થી 5 કલાક પલાળી રાખો. બટાકા ને બાફી ને ઝીણા સમારી લો.. લીલું મરચું સમારી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું ને લીમડા ના પાન ઉમેરી પલાળી ને નિતારેલ સાબુદાણા ઉમેરો...તેમાં મીઠું નાખી હલાવો..

  3. 3

    હવે તેમાં બાફીને કટકા કરેલ બટાકા અને લિલુ મરચું ઉમેરી લાલ મરચું, ગરમ મસાલો, લીંબુનો રસ અને ખાંડ ઉમેરી સરસ મિક્સ કરી લો...

  4. 4

    હવે તેમાં મગફળીના બી નો ભૂકો ઉમેરી મિક્સ કરી લો.કોથમીર છાંટી ફરાળી ચેવડો, દહીં, વેફર, ફરાળી ચટણી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

KALPA
KALPA @Kalpa2001
પર August 09, 2021 16:55
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 12, 2021 13:29
Tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જામનગર ફેમસ ઘૂઘરા (Jamnagar Famous Ghughra Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  4. ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
  5. ચીકુ ચોકોલેટ ફજ (Chikoo Chocolate Fudge Recipe In Gujarati)
  1. અળવી ના ફરાળી ગોટા (Arvi Farali Gota Recipe In Gujarati)
  2. ત્રિરંગા હલવા (Triranga Halwa Recipe In Gujarati)
  3. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  4. ફરાળી લોટ નો ડ્રાયફ્રુટ કેક (Farali Flour Dryfruit Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15369677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close