બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે.

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

#EB #Week 14 બહુ પૌષ્ટીક કહીશકાય એવું આ પીણુ ખુ જ ટેસ્ટી હેય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ લીટર- દૂધ
  2. ૩ ચમચી- કસ્ટર્ડ પાઉડર
  3. ૨૦/૨૫ - પલાળેલી છોલેલી બદામ
  4. ૬ ટેબલસ્પુન- ખાંડ
  5. ૧૦- કેસર ના તાંતણા
  6. ૨ ચમચી- બદામ પીસતા ની કતરણ
  7. ૧ ચમચી- ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બદામ ને ૫/૬ કલાક પાણી મા પલાળી છોલી નાખવી

  2. 2

    છોલેલી બદામ ને ૨ ચમચી દૂધ સાથેમીક્ષી મા દરદરી પીસી લેવી.બદામ પીસતા ની કતરણ કરી લેવી.

  3. 3

    દૂધ ને પેન મા ગરમ કરવા મુકવુ.એમાથી ૧/૨ નાનો કપ દૂધ અલગ રાખવુ.....જે બહુ ગરમ ના હોય.એ દૂધ મા કસ્ટઁડ પાઉડર ઘોળી ને તૈૈયાર રાખવુ.સાથે ઉકળતી રહેલા દૂધ મા ઇલાયચી અને કેસર ના તાંતણા એડ કરવા...બરાબર ઉકાળવા દેવુ

  4. 4

    દૂધ બરાબર ઉકાળી ને ૨૦% જેવું બળી જાય પછી ધીરેધીરે સતત હલાવતા રહીને કસ્ટઁડ ઉમેરતા જવું.ખાંડ ઉમેરવી.બદામ ની પેસ્ટ પણ આજ રીતે હલાવતા રહીને મીક્ષ કરવી.ગેસ બંધ કરી....ફી્જ મા ૨ કલાક ઠંડું કયાઁ બાદ બદામ પીસ્તા ની કતરણ થી સજાવી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes