કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ ને મિક્સર જારમાં પાઉડર બનાવી લો. ચારની થી ચાળી લો. પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 2
એક નોનસ્ટિક પેનમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણી ઉમેરી ધીમા તાપે ગરમ મૂકો. બધી ખાંડ ઓગળી જાય અને બબલ્સ થાય ત્યાં સુધી ચાસણી થવા દો. હવે ચાસણીમાં કાજુ અને મિલ્ક પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી સતત દસ મિનિટ સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી પાંચ મિનિટ સુધી આ મિશ્રણને હલાવતા રહો.
- 3
હવે એક પ્લાસ્ટિકની સીટ લઈ તેને ઘી વડે ગ્રીસ કરી આ મિશ્રણને સીટ ઉપર કાઢી લો. ઘી વાળા હાથ કરી બરાબર સરખું કરી લો. હવે મિશ્રણ ઉપર બીજી સીટ મૂકી વેલણ થી હળવા હાથે વણી ચોરસ આકારમાં જેટલી થીકનેસ જોઈએ તે પ્રમાણે વણી લો.
- 4
તેના ઉપર ચાંદીની વરખ લગાવી દો. પંદરથી વીસ મિનિટ પછી કાપા પાડી લો. દસ મિનિટ બાદ એક સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ કતરી(kaju katri recipe in Gujarati)
કાજુ કતરી મોટાભાગે બધાને ભાવતી હોય છે. પરંતુ ગ્રુહિણી ઘરે બનાવવા નું ટાળે છે. એવું માને છે કે બજાર જેવી નહી બને, અથવા તો બગડી જશે. પણ ના, બજારમાં મળતી કાજુ કતરી જેવી જ કાજુ કતરી ઘરે બનાવી શકાય છે. સામગ્રીના માપ માં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. તમે પણ ચોકક્સ બનાવજો કાજુ કતરી... Jigna Vaghela -
-
-
-
-
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
ફરાળી શિંગોડા નો શીરો (Farali Singhara Sheera Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
ફરાળી સૂરણનો મઠો (Farali Suran Matho Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
ફરાળી બટાકાની વેફર (Farali Bataka Wafer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
કાકડી ટામેટા નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (6)