ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સાબુદાણા ને ક્રશ કરી પાઉડર બનાવી લો મિક્સર મા પછી તેમાં મોરયો એડ કરી ફરી ક્રશ કરી લો ત્યારબાદ તેમાં રાજગારો, મીઠું, લીલા મરચા,દહીં અને જરૂર મુજબ પાણી નાખી એકરસ કરી લો મિક્સર મા.
- 2
હવે આપણે 1 કલાક રેસ્ટ આપી તેમાં બટાકા નું છીણ અને શીંગદાણા ઉમેરીનેજીરું નાખી જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવી તેમાં સોડા નાખી બરાબર હલાવી પછી અપ્પામ પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ કૂક કરી લો મધ્યમ આંચ પર શેકીને નીકાળી લો 6 થી 7મિનિટ મા.રેડી. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
-
-
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
ફરાળી દહીં વડા નોન ફ્રાઈડ (Farali Dahi Vada Non Fried Recipe In Gujarati)
#ff1 નોનફ્રાય ફરાળી વાનગી Parul Patel -
-
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#ff1# Nonfried Farali recipe Kalpana Parmar -
-
ફરાળી ક્રિસ્પી અપ્પમ (Farali Crispy Appam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fastફરાળી વાનગીમાં પણ વૈવિધ્યતા હોય તો જ ઉપવાસ કરવાની પણ મજા આવી જાય. સાબુદાણાની ખીચડી, વડા, કટલેસ અને હવે સાબુદાણાના અપ્પમ પણ મેં બનાવ્યા છે. સામગ્રી એ જ છે ખાલી વાનગી નવી રીતે બનાવી છે. Neeru Thakkar -
-
-
-
-
-
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
-
-
શક્કરિયા બટાકા નું ફરાળી શાક (Shakkariya Bataka Farali Recipe In Gujarati)
#KS3 post-1શિવરાત્રી માં અને ઉપવાસ માં, અને અગિયારસ માં લોકો બનાવે છે, શકકરીયા હેવી હોવાથી જલ્દી ભૂખ લગતી નથી Bina Talati -
-
-
ફરાળી થાળી (Farali thali Recipe in Gujarati)
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે મેં અહીં વિવિધ ફરાળી વાનગીઓ બનાવીને થાળી તૈયાર કરી છે.જેમાં સાબુદાણા ની ખીચડી, રતાળુ - બટાકાની ભાજી, શિંગોડાનો શીરો, શક્કરીયાં ની ચાટ, શીંગદાણા ના લાડુ અને કેસર ડ્રાય ફ્રુટ લસ્સી.આમાંથી કોઈ પણ પ્રકારની વાનગી ઉપવાસ માટે બનાવી શકો છો. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15369763
ટિપ્પણીઓ