દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળો પછી ખાંડ નાખી સતત હલાવતા રહો,મિલ્ક પાવડર એડ કરી સતત હલાવતાં રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઈલાયચી પાવડર નાખી,મિશ્રણ પેન છોડે એવું થાય એટલે,ગેસ બન્ધ કરી,ગ્રીસ કરેલ ડીશ માં સેટ કરી દ્રાયફ્રૂટ્સ થી સજાવી, 2 કલાક પછી સર્વ કરો, તો રેડી છે મિલ્ક કેક.
ટિપ્પણીઓ (4)