રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી જીરું નાખી, લીમડાના પાન નાખી પછી તેમાં ઝીણા સમારેલા બટાકા,લીલું મરચું,ને શીંગદાણા નાખો.
- 2
પછી મોરૈયા ને સારી રીતે ધોઈ ને વઘારમાં નાખો.પછી લાલ મરચુ, હળદર,મીઠું ને જરૂર મુજબ પાણી નાખી ધીમા ગેસ પર ચઢવા દો.
- 3
૧૫ મિનિટ પછી જોઈ ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15395423







ટિપ્પણીઓ