કોર્ન પનીર અંગારા (Corn Paneer Angara Recipe In Gujarati)
#EB
Week 14
રાંધવાની સૂચનાઓ
- 1
સોપથમ પેન ગરમ કરી બટર અનેતેલ ઉમેરી ગરમકરવા મુકો ગરમ થાય એટલે અંદર લસણ અને આદુની પેસ્ટ અને સાંતળો ત્યાર પછી ડુંગળી ઉમેરો ડુંગળીને થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો અને ત્યાર પછી બધા મસાલા એડ કરીને થોડી વાર છે ચેડવી લો અને પછી ટામેટાએડ કરો અને ૧૦થી ૧૫ મિનિટ સાંતળવાનું છે
- 2
હવે ત્યાર પછી તેની અંદર કીમ આને કસુરી મેથી એડ કરો અને થોડી વાર પછી મકાઈ ના દાણા ઉમેરવા ના છે.. પછી તેની અંદર પનીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો હવે ૧ નાની વાટકી અથવા તો ડુંગળીનું ઉપરનું પડ લઇને સાઇડ ઉપર રાખીલો અને એક કોલસાને ગેસ પર ગરમ કરવા રાખીલો કોલસો ગરમ થાય સળગી જાય એટલે એ ડુંગળી ના પડ ની અંદર નાખી દેવાના છે તેની ઉપર ઘી નાખીને શાક ની ઉપર ઘી નાખી દેવાની છે એટલે બધી અંદર સ્મેલ જતી રહે....
- 3
ગરમ ગરમ રોટલીસાથેસર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387305











ટિપ્પણીઓ