રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં 20 નંગ બદામ લઇ ને ગરમ પાણી માં 20 મિનીટ્સ માટે ગરમ પાણી માં પલાળવી.જેથી છાલ ઉતારી શકાય.
- 2
બીજી વાટકી માં જાયફળ, ઇલાયચી પાઉડર અને કેસર ના તાંતણા પણ ગરમ દૂધ માં પલાળી દેવું.
- 3
છોલેલી બદામ ને મિક્ષી જાર માં લઇ 3 ચમચી ખાંડ ને થોડું દૂધ નાખી ક્રશ કરી લેવું.
- 4
ક્રશ કરેલું મિશ્રણ અને કેસર વાળું મિશ્રણ મિક્સ કરી ગ્લાસ માં બદામ શેક સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387583
ટિપ્પણીઓ