કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

રવિવાર સ્પેશ્યલ 😍

રવિવાર સ્પેશ્યલ 😍

વધુ વાંચો

અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

રવિવાર સ્પેશ્યલ 😍

રવિવાર સ્પેશ્યલ 😍

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો માટે
  • 6 થી 7 અળવીના પાન
  • 1 બાઉલ ચણાનો લોટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીગરમ મસાલો
  • 1લીંબુ નો રસ
  • 2 ચમચીસાકર
  • જરૂર મુજબ પાણી
  • 4 ચમચીવઘાર માટે તેલ
  • ૪-૫લીમડાના પાન
  • ૨લીલા મરચા
  • 1/4 ચમચી હિંગ
  • ૧ ચમચીરાઈ જીરૂ મિક્સ
  • સર્વ કરવા માટે ટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને ધોઈને સાફ કરી લો અને સૂકા કપડાથી બરાબર કોરા કરી લો ત્યારબાદ ચાકુની મદદથી તેની નસ કાઢી લો

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં ચણાનો જરૂર મુજબ બધા મસાલા અને પાણી નાખી ભજીયા જેવું ખીરું તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ અળવીના પાન લઈને તેમાં બનાવેલું ખીરું લગાવો પાછું બીજું પાન ગોઠવી ખીરું લગાવો આવી રીતના બધા પાન તૈયાર કરી તેનો ટાઈટ રોલ વાળી લો

    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક પેનમાં પાણી અને સ્ટેન્ડ ગેસ ઉપર મૂકી પાત્રા નારોલ ને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો ત્યારબાદ પાત્રને 1/2 કલાક માટે ઠંડા થવા દો અને ગોળ શેપમાં કટ કરી લો

    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ જીરું હિંગ લીમડાના પાન લીલા મરચા તતડી જાય પછી તેમાં સમારેલા પાત્રા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દો

    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ અળવીના પાનના પાત્રા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો ગ્રીન ચટણી અને ગળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો

    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર August 15, 2021 05:13
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 15, 2021 18:52
Very Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા અળવી પાન

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  2. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  3. ફરાળી ટ્રાય કલર કૂકીઝ (Farali Try Colour Cookies Recipe In Gujarati)
  4. ફરાળી ખમણ (Farali Khaman Recipe In Gujarati)
  5. કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
  1. ફરાળી ટ્રાય કલર કૂકીઝ (Farali Try Colour Cookies Recipe In Gujarati)
  2. તિરંગા સલાડ (Tiranga Salad Recipe In Gujarati)
  3. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  4. દુધીનો સુપ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15389259
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close