અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati)

રવિવાર સ્પેશ્યલ 😍
અળવીના પાનના પાત્રા (Arvi Paan Patra Recipe In Gujarati)
રવિવાર સ્પેશ્યલ 😍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાનને ધોઈને સાફ કરી લો અને સૂકા કપડાથી બરાબર કોરા કરી લો ત્યારબાદ ચાકુની મદદથી તેની નસ કાઢી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચણાનો જરૂર મુજબ બધા મસાલા અને પાણી નાખી ભજીયા જેવું ખીરું તૈયાર કરો
- 3
ત્યારબાદ અળવીના પાન લઈને તેમાં બનાવેલું ખીરું લગાવો પાછું બીજું પાન ગોઠવી ખીરું લગાવો આવી રીતના બધા પાન તૈયાર કરી તેનો ટાઈટ રોલ વાળી લો
- 4
ત્યારબાદ એક પેનમાં પાણી અને સ્ટેન્ડ ગેસ ઉપર મૂકી પાત્રા નારોલ ને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો ત્યારબાદ પાત્રને 1/2 કલાક માટે ઠંડા થવા દો અને ગોળ શેપમાં કટ કરી લો
- 5
ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ જીરું હિંગ લીમડાના પાન લીલા મરચા તતડી જાય પછી તેમાં સમારેલા પાત્રા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દો
- 6
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ અળવીના પાનના પાત્રા તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ સાથે સર્વ કરો ગ્રીન ચટણી અને ગળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો
- 7
Top Search in
Similar Recipes
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
##FFC5#Week 5#Dinner recipe cooksnap challenge#WDC મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
-
-
-
-
અળવીના ઇન્સ્ટન્ટ ઢોકળા
અળવીના પાન ઢોકળા ખૂબ જ ટેસ્ટમાં સુંદર હોય છે. અને ખાવા માંટે હેલ્ધી હોય છે. Falguni soni -
હરા ભરા ફલાફલ (Hara Bhara Falafel Recipe In Gujarati)
#TT3ખૂબ જ સ્વાદમાં ટેસ્ટી લાગે છે Falguni Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
#WDWomen's DayTalented, Ambitious, Vibrant,Your Enthusiasm in all your endeavours inspires me! Happy Women's Dayમારી મનપસંદ વાનગી પાત્રા હું કોમલબેન દોશી માટે બનાવું છું જેમને મને હંમેશા હેલ્પ કરી છે અને ઓલવેઝ સપોર્ટ કર્યો છે. As a token of love & respect for her I m dedicating this delicious dish to Komalben Doshi. I just wanted to say thanku from the bottom of my heart 💖 Hetal Siddhpura -
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
-
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
-
બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે 😋😋બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
-
-
-
-
-
-
બ્રેડ મેગી ચીઝી કપ (Bread Maggi Cheesy Cup Recipe In Gujarati)
નાસ્તામાં અલગ અલગ શું બનાવવું તે બધાને ટેન્શન હોય છે.આ ફટાફટ બની જાય અને ટેસ્ટી નાસ્તો છે. Neha Prajapti -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)