બટાકા ની પેટીસ (Bataka Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા અને તેને ઠંડા થવા દેવા
- 2
હવે કોપરાનું છીણમાં ઉપરના બધો મસાલો ઉમેરી તેનું પૂરણ તૈયાર કરવું ગોળા વાળી લેવા
- 3
હવે બટાકા ને છીણી લઈ તેમાં આરા લોટ નાખી બરોબર હલાવી નાનો લુવા પાડી હાથ માં લઇ હથેળીમાં થેપિ લઇ કોપરાનું મિશ્રણ ભરી ઘોડો વાળી લેવા
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી ધીમા તાપે ગરમ કરવું અને હવે એક બાઉલમાં આરા લોટનું ખીરું બનાવી ઉપર બનાવેલા ગોળાને બોળી ને તળી લેવા અને બ્રાઉન કલર થાય ના થાય ત્યાં સુધી તળવા તૈયાર છે બટાકાની પેટીસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401757





ટિપ્પણીઓ