ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ધોઈ ત્રણ કલાક પલાળી રહેવા દો.પછી તેમાંથી પાણી કાઢી તેને કપડાં માં પાથરી થોડીવાર સુકાવા દો.
- 2
તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં થોડી ચણાની દાળ ઉમેરો. પછી ધીમા તાપે બરાબર તરવાની. પછી એક વાસણમાં કાઢી તેમાં લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો અને મીઠું નાખી હલાવી દો.
- 3
તૈયાર છે મસાલેદાર ચણાની દાળ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
ચણા ની ટેસ્ટી દાળ(chana tasty dal recipe in Gujarati)
Chana ni dal recipe in Gujarati# super chef 4 Ena Joshi -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
-
-
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
-
ચણા મસાલા /ચણા જોર ગરમ (Chana Masala recipe In Gujarati)
#સાઈડ #cooksnap#healthy evening snacks#ફટાફટ#superchef#weekend chef Khilana Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉંના લોટની તંદૂરી રોટી (Wheat Flour Tandoori Roti Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF Jayshree Doshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super ChefDinner recipe ushma prakash mevada -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15382384
ટિપ્પણીઓ (2)