પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Hiral kariya
Hiral kariya @Hiral_

જ્યારે ભૂખ લાગી હોય ક્યારેક સ્પાઈસી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી બનાવી શકો છો.

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

જ્યારે ભૂખ લાગી હોય ક્યારેક સ્પાઈસી ખાવાનું મન થાય તો તમે આ રેસિપી બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપપૌવા
  2. બટેકા ૨
  3. ટોમેટો
  4. ૧/૨ ચમચીઆદુ
  5. મરચા
  6. 1 ચમચીધાણાભાજી
  7. નંગલીમડાના પાન ૪/૫
  8. 2 ચમચીતેલ
  9. ચપટીરાઈ
  10. ૧ ચમચીજીરૂ
  11. ચપટીહિંગ
  12. ૧ ચમચીલીંબુ નો રસ
  13. ૧/૨ ચમચીખાંડ
  14. ચપટીગરમ મસાલો
  15. ૧/૨ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ગેસ ચાલુ કરશો તેના ઉપર આપણે પ્રેશર કુકર મુકસુ. તેમાં તેલ નાખો તેલ બરાબર ગરમ થાય પછી તેમા રાઈ જીરું હિંગ નાખો. પછી તેમાં ટામેટાં આદુ મરચા લીમડાના પાન બાકી બધુ બરાબર મિક્સ કરો. પછી તેમાં બટાકા નાખી દો. પછી બધા મસાલા નાખો.૨/૩ મસાલા ચડવા દો. પછી તેમાં પાણી નાખી ઉપરનું ઢાંકણું બંધ કરી દેશું.

  2. 2

    એક વાસણમાં પૌવા લો તેને બરાબર ધોઈ લો પછી ચારણીમાં કાઢી લો.

  3. 3

    પ્રેશર કૂકરમાં બે થી ત્રણ સીટી થવા દો પછી ગેસ બંધ કરી દો પછી કૂકર ઠંડુ થાય પછી પાછો આપણે ગેસ ચાલુ કરીશું તેમાં લીંબુનો રસ ગરમ મસાલો ખાંડ નાખી શું પછી બધુ બરાબર મિક્સ કરો. ૨/૩ મિનીટ રેવા દો.ગેસ બંધ કરી દેશું પછી ઉપર ધાણા ભાજી થી સજાવટ કરીશું.

  4. 4

    તો તૈયાર છે આપડા પૌવા બટેકા આ પૌવા ને આપણે ખાઈએ બહુ મઝા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral kariya
Hiral kariya @Hiral_
પર

ટિપ્પણીઓ

Similar Recipes