બફવડા (Buff Vada Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
Week15
ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે

બફવડા (Buff Vada Recipe In Gujarati)

#EB
Week15
ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪ નંગબટાકા
  2. ૧/૨ કપશેકેલા શીંગદાણા નો ભુક્કો
  3. ૧/૨ કપઆરા લોટ
  4. ૨ ટીસ્પૂનસાબુદાણા નો પાઉડર
  5. ૧ ટીસ્પૂનમીઠું
  6. ૨ ટીસ્પૂનકાજુ, કોપરાનું નો ભુક્કો
  7. ૨ ટીસ્પૂનબુરું ખાંડ
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  9. ૧ ટીસ્પૂનઆદુ, મરચાં ની પેસ્ટ
  10. ૧ ટીસ્પૂનતજ, લવિંગ, ભુક્કો
  11. ૧/૨ ટી. સ્પૂનમરી નો ભુક્કો
  12. ૧ ટીસ્પૂનતલ
  13. ૧/૪ કપલીલા ધાણા
  14. ૧ ટીસ્પૂનવરિયાળી
  15. તળવા માટે તેલ
  16. ૪ નંગમોળા મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બટાકા ને ધોઈ બાફી લો, ઠંડા પડે એટલે મૅશ કરો, શીંગદાણા ને શેકી લો ક્રશ કરી લો, કોપરા, કાજુ નો ભુક્કો કરી લેવો

  2. 2

    બટાકા ના માવા મા બધા મસાલા ઉમેરી લો અને ગોળા વાળી લો

  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરો અને મીડિયમ આંચ પર તળી લો, મરચાં તળી લો,

  4. 4

    ગરમ ગરમ બફવડા ધાણા ની ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes