બફ વડા (Buff Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લેવા અને ઠંડા થવા દેવા ઠંડા થઈ જાય પછી તેને છીણીથી છીણી લેવા જેથી ગાંઠો ના પડી
- 2
એક બાઉલમાં ઉપરનો બધો મસાલો મિક્સ કરી અને નાના નાના ગોળા વાળી લેવા
- 3
છીણેલા બટાકામાં આરા લોટ મીઠું નાખી બરોબર માં ચડી લુવા કરી ઉપર નું સ્ટફિંગ ભરી ઘોડાવાળી દેવા હવે એક બાઉલમાં શિંગોડાના લોટનો ખીરું બનાવી દેવ અને તેમાં સિંધવ અને મરી પાઉડર એડ કરવા
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી ધીમા તાપે ખીરામાં બોળી તરળી લેવા તો તૈયાર છે બફ વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401772




ટિપ્પણીઓ