ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#ff1
#EB
Week 15
#શ્રાવણ
#cookpadindia
#cookpadgujarati
(સાબુદાણા બટાકા ની)

ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

#ff1
#EB
Week 15
#શ્રાવણ
#cookpadindia
#cookpadgujarati
(સાબુદાણા બટાકા ની)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ વ્યક્તિ
  1. બાફેલા બટાકા
  2. ૧ વાટકીપલાળેલા સાબુદાણા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ tspઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ tspમરી પાઉડર
  6. ૨ tspખાંડ
  7. ૧/૨લીંબુ
  8. ૧/૪ વાટકીશીંગદાણા નો ભૂકો
  9. સમારેલી કોથમીર
  10. તેલ શેકવા માટે
  11. ૧/૨છીણેલું એપલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ, ૧ બાઉલ માં બધીજ સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    ત્યાર પછી, બંને હાથ માં તેલ લગાવી ને પોચા હાથે માં ગમતા શેપ માં પેટીસ બનાવી લો.

  3. 3

    પછી નોન સ્ટીક પેન ઉપર થોડું તેલ લગાવી ગરમ થાય એટલે પેટીસ શેકી લો. ગેસ નો તાપ ધીમો રાખવો અને ગોલ્ડન બ્રાઉન શેકવી.

  4. 4

    ગ્રીન ચટણી અથવા ટોમેટો સાથે સર્વ કરો. તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી ફરાળી પેટીસ.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes