આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

patel dipal @cook_26495419
#childhood
#aalooparatha is my favourite anytime...
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#childhood
#aalooparatha is my favourite anytime...
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાં ને બાફીને મેસ કરી લો, એક કડાઈ માં વગાર માટે તેલ મૂકો તેમાં તલ,રાઈ,હિંગ, મીઠાં લીમડા ના પાન, હળદર, ગરમ મસાલો, ઉમેરી ને શેકી લો. લોટ માં તેલ અને મીઠું નાખી ને લોટ બાંધી લો.
- 2
તે વગાર ને મેસ કરેલા બટેકા માં ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરો. તેમાં સમારેલ કોથમીર નાખી, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરાબર હલાવી લો
- 3
તે પૂરણ નાં ગોળ લુવા બનાવી લો, લોટ ની રોટલી વણી તેમાં પૂરણ નો લુવો મુકી ને રોટલી વણી લો અને બંને બાજુ તેલ મૂકી શેકી લો. તૈયાર છે આલુ પરાઠા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409081










ટિપ્પણીઓ (2)