મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે

મોરૈયો (Moraiya Recipe In Gujarati)

#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ માણસો
  1. ૧ વાડકીમોરૈયો
  2. ૧ વાડકીદહીં અથવા છાશ
  3. ૨ ચમચીવાટેલા લીલા મરચા
  4. ૫ નંગમીઠા લીમડાના
  5. ૨ ચમચીશીંગદાણા
  6. ચમચીધી
  7. ૧ ચમચીજીરૂ
  8. ૨ ચમચીસિંધવ મીઠું
  9. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  10. ૧ (૧ નંગ)બાફેલું બટાકું
  11. ૨ નંગલવિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મોરૈયાને બે-ત્રણ પાણીથી ધોઈને મોરૈયો પલાળીને એકબાજુ મુકી રાખો કોપર બોટલ ની તપેલી માં ૨ ચમચી ઘી મૂકી તેમા જીરું, 2 લવિંગ અને કરી પત્તા નાખીને એક વાટકી પાણી નાખી વધારો પછી તેમાં ધોઈ લો મોરલીયો ૧ વાટકી છાશ મીઠું લીલું મરચું શીંગદાણા નાખો પછી તેમાં બાફેલું બટાકું છીણીને નાખો પાંચેક મિનિટ માટે ઊકળવા દો જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરો થઈ જાય એટલે તેમાં લીલા ધાણા નાંખી ઢાંકી દો

  2. 2

    સર્વિંગ ડીશમાં મોરયા ની ઘેસઉપર બટાકા ની સુકી ભાજી નાખી એની ખુશ્બૂ થી જ ખાવાનું મન થઈ જાય તેવી ઘેસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ (4)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
Mast. All ur recipes r very nice .If u wish u can see my profile & follow me if u wish.

Similar Recipes