કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ખીચડી (Moriya Ni khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ખીચડી (Moriya Ni khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ખીચડી (Moriya Ni khichdi Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week15

#EB
#Week15

વધુ વાંચો

મોરૈયા ની ખીચડી (Moriya Ni khichdi Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#EB
#Week15

#EB
#Week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  • 1બાઉલ મોરૈયો
  • 1બટાકુ
  • 1 ચમચીજીરૂ
  • 1 ટુકડોતજ
  • 3લવિંગ
  • 3સૂકા લાલ મરચાં
  • 3લીલા મરચા
  • મીઠો લીમડો
  • 1 ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીકાચા સીંગદાણા
  • 2 ચમચીવઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મોરૈયાની પાણીથી ત્રણથી ચાર વખત સાફ કરી લેવો.

  2. 2

    હવે વઘાર માટે કડાઈમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમ જીરુ, સીંગદાણા, લવિંગ, તજ, મીઠો લીમડો, લાલ સૂકા મરચાં, સમારેલા લીલા મરચાં, નાખી તે બધું સંતળાઈ જાય એટલે તેમાં મોરૈયો નાખી સરખું મિક્સ કરી લેવું. પછી તેમાં પાણી ઉમેરવું.

  3. 3

    હવે તેમાં મસાલો કરવો. મીઠું, હળદર, લાલ મરચું નાખવું. પછી તેમાં એક બટાકુ ધોઈને છોલીને છીણીને નાખવું. ને બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ચડવા દેવું. 8 થી 10 મિનિટમાં મોરૈયો તૈયાર થઈ જશે.

  4. 4

    તો તૈયાર છે મોરૈયા ની ખીચડી. એક સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરીને મોળા દહીં સાથે સર્વ કર્યું છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
પર August 20, 2021 16:41

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 07, 2021 17:49
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for મોરૈયો

Keywords

મોરૈયો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
  2. મોરૈયા ના ગુલાબજાંબુ (Moraiya Gulabjamun Recipe In Gujarati)
  3. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  4. સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
  5. ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
  1. કાચા કેળા ની ફેંચ ફા્ય (Raw Banana French Fry Recipe In Gujarati)
  2. બટાકા ની વેફર (Potato Wafer Recipe In Gujarati)
  3. સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)
  4. જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15409722
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close