બટાકા ની વેફર (Potato Wafer Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
બટાકા ની વેફર (Potato Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ ઉતારી ને ચિપ્સ નાં મશીન માં ચિપ્સ પાડી ને 3 વાર છૂટ પાણી વડે સાફ કરી ચારણી માં કાઢી ને પાણી નિતારી લો
- 2
હવે એક કોટન ના કપડા માં બધી ચિપ્સ પાથરી ને ચિપ્સ નું પાણી સુકાવા દો.
- 3
એક પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.ગરમ તેલ માં સુકાયેલી ચિપ્સ ઉમેરી ને કડક થાય ત્યાં સુધી તળી લો.
- 4
કડક થયેલી ચિપ્સ ને તેલ માંથી બહાર કાઢી એક બાઉલ માં ઉમેરી તેની ઉપર મીઠું અને લાલ મરચું પાઉડર છાંટી અને ચિપ્સ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા ની ઇન્સ્ટન્ટ વેફર (Potato Instant Wafer Recipe In Gujarati)
આ લાઈવ વેફર ક્રીસ્પી બનેછે બજારમાં પેકેટ માં મળ તી વેફર કરતા તાજી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર (Instant Potato Wafer Recipe In Gujarati)
આ વેફર તાજી બનાવેલી હોય એટલે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.અત્યારે તો બટાકા નવા હોય એટલે મસ્ત બને છે.ફટાફટ બની જાય છે .એકદમ ફરસાણ ની દુકાને મળે તેવો જ ટેસ્ટ આવે છે. Vaishali Vora -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
#Shivratri special#kukkad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
બટાકા ની ફ્રેશ વેફર (Bataka Fresh Wafer Recipe In Gujarati)
બાળકો ને સુકવણી કરતા આવી ફ્રેશ વેફર વધુ ભાવે છે. પેકેટ કરતા ઘરની શુદ્ધ અને સસ્તી થાય છે. Vandana Vora -
શક્કરિયા ની વેફર (Shakkariya Wafer Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
લાલ બટાકા ની તાજી વેફર ખાવા ની ખૂબ સરસ લાગે Jayshree Soni -
-
-
-
-
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
આ બાલાજી જેવી વેફર ના સ્પેશ્યલ બટાકા આવે છે. જે ડિશા માંજ મળે છે. એ બટાકા લાલ રંગ ના હોય છે પણ વેફર બાલાજી જેવીજ થાય છે. Richa Shahpatel -
-
બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
ફરાળ માં ઉપયોગી. વડી કોઈપણ ચાટ માં ભૂકો કરીને નાખી શકાય. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15400973
ટિપ્પણીઓ (6)