બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

Kashmira Parekh @kity_991990
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ લઇ તેમાં દહીં મરચું હળદર ધાણાજીરું મીઠું ખાંડ તેમજ આદુ મરચાની પેસ્ટ અને કોથમીર નાખવી.
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો પછી તેને દસ મિનિટ રેસ્ટ આપવો.
- 3
ત્યાર પછી હાથે થી થેપી ને તેની ઉપર પાણી વાળો હાથ કરી તલ ચોટાડી પછી મીડીયમ તાપે બાજરી ના વડા ને તળી લેવા.
- 4
પછી આ બાજરી ના વડા ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424424



ટિપ્પણીઓ (5)