ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)

Vandana Vora @cook2011
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437905

ભીંડા ને ગોળ કાપી રાઈ, લીમડા, હિંગ થી વઘારો
પાંચ, સાત મિનિટ માં રંધાઈ જશે એટલે
તેમાં ચણા ના લોટ ને છાશ માં ડોળી ને નાખો ને પાઉડર મસાલા નાખો
પાંચ મિનિટ ઉકળવા દો અને પીરસો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ