શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)

શક્કરપારા એટલે "મારો મનપસંદ નાસ્તો", જ્યારે પણ જોઉં મારા બાળપણના ટિફિન બોક્સની યાદો તાજી કરી આપે. ❤️
શક્કરપારા, સરળ ઘટકો સાથે બનેલી સરળ નાસ્તાની રેસીપી, આ હળવો નાસ્તો આનંદ સાથે મીઠાશ પણ આપે અને આ નાસ્તો ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષે છે!
તો ચાલો જાણી લો, બિસ્કીટ કરતાં પણ સોફટ અને એક કરતાં વધારે લેયર્સ વાળા, મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપારા બનાવાની રીત..
#EB
#week16
#shakkarpara
#drysnacks
#childhood
#ff3
#week3
#શ્રાવણ
#cookpadgujarati
#cookpadindia
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
શક્કરપારા એટલે "મારો મનપસંદ નાસ્તો", જ્યારે પણ જોઉં મારા બાળપણના ટિફિન બોક્સની યાદો તાજી કરી આપે. ❤️
શક્કરપારા, સરળ ઘટકો સાથે બનેલી સરળ નાસ્તાની રેસીપી, આ હળવો નાસ્તો આનંદ સાથે મીઠાશ પણ આપે અને આ નાસ્તો ગળ્યું ખાવાની ઈચ્છાને સંતોષે છે!
તો ચાલો જાણી લો, બિસ્કીટ કરતાં પણ સોફટ અને એક કરતાં વધારે લેયર્સ વાળા, મોંઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા શક્કરપારા બનાવાની રીત..
#EB
#week16
#shakkarpara
#drysnacks
#childhood
#ff3
#week3
#શ્રાવણ
#cookpadgujarati
#cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ અને દળેલી ખાંડ બંને મિકસ કરી ધીમા તાપે ૨ મિનીટ માટે ગરમ કરી લો. (વધારે ગરમ નથી કરવાનું, નહીં તો તેની ચાસણી બનવા લાગશે)
- 2
હવે, બીજી તપેલીમાં ઘી ને મધ્યમ આંચ પર ૭ થી ૧૦ મિનીટ માટે ગરમ કરી આ ગરમ ઘીને મેંદામાં ઉમેરી લો. પહેલાં ચમચીની મદદથી ત્યારબાદ હાથની વડે ૩ થી ૫ મિનીટ સુધી સારી રીતે મિકસ કરી લો. (આમ કરવાથી મેંદો હલકો બનશે અને શક્કરપારા એટલા જ સોફ્ટ બનશે)
- 3
ત્યારબાદ ગરમ કરેલ ખાંડ અને દૂધનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરી કઠણ કણક બાંધી લો. હવે, અડધી કલાક માટે આ કણકને ઢાંકીને રાખો. ત્યારબાદ કણકમાંથી એકસરખા ૪ લૂઆ બનાવીને ૧ સેમી જેટલી જાડી રોટલી વળી તેને ચોરસ કટ કરી એક થાળીમાં કાઢી લો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી શક્કરપારા ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહીને સોનેરી થાય ત્યાંસુધી તળી લો. તો તૈયાર છે શક્કરપારા.
Similar Recipes
-
-
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#week3#cookpadgujarati શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે. Asmita Rupani -
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
શક્કરપારા એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે ગળ્યો હોવાથી બાળકોને પણ ખુબ જ ભાવે છે. મેં શક્કરપારા મેંદો, ખાંડ અને બટર ઉમેરી ને બનાવ્યા છે. બટર નો ઉપયોગ કરવાથી શક્કરપારા ક્રિસ્પી અને ફ્લેકી બને છે. ગરમાગરમ ચા કે કોફી સાથે શક્કરપારા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ મારી મમ્મી ની રેસીપી છે જેનો ઉપયોગ કરીને હંમેશા એક સરખા અને સરસ શક્કરપારા બને છે. અમે નાના હતા ત્યારે આજે જેટલા પ્રમાણમાં બજારમાં સૂકા નાસ્તા મળે છે એટલા મળતા નહોતા અને લગભગ બધા જ લોકો નાસ્તા ઘરે બનાવતા. મારા મમ્મી પણ ઘરે જ બધા સૂકા નાસ્તા બનાવતા જે આજે પણ અમને ખૂબ જ ભાવે છે. હું પણ દરેક સૂકા નાસ્તા ઘરે જ બનાવું છું અને મારા બાળકોને પણ ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે છે.#EB#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16ક્રિસ્પી પડવાળા સકરપારાખસ્તા કરકરા મનભાવન શક્કરપારા Ramaben Joshi -
શક્કરપારા ગળ્યા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DFT#cookpadindia#cookoadgujarati દિવાળી નિમિત્તે વિવિધ પ્રકારના નાસ્તા બનતા જ હોય તીખા નાસ્તા બહુ જ હોય તો સ્વીટ માં ગળ્યા શક્કરપારા બનાવો જે બનાવવામાં પણ સરળ છે અને બધાને બહુજ ભાવે છે એમાં મે મેંદા ના લોટ સાથે રવો લીધો છે જેથી શક્કરપારા એકદમ ક્રિસ્પી થાય છે .દિવાળી સિવાય પણ બહારગામ જવું હોય તો જર્ની માટે પણ શક્કરપારા બનાવી શકાય सोनल जयेश सुथार -
મીઠા શક્કરપારા(Sweet shakkarpara recipe in Gujarati)
#EB#week16#ff3#શ્રાવણ#childhoodસાતમ આવે એટલે બધાના ઘરમાં શક્કરપારા બનાવતા હોય છે. અને નાનપણથી જ મીઠા શક્કરપારા એ મને વધારે ભાવે. મારા મમ્મી રવો અને મેંદો મિક્સ કરીને બનાવતા એ જ રીતે હું પણ બનાવું છું. Hetal Vithlani -
બ્રેડ ના ખસ્તા શક્કરપારા (Bread Khasta Shakkarpara Recipe In Gujarati)
બ્રેડ ના ખસ્તા શક્કરપારાબ્રેડ ના ખસ્તા શક્કરપારા (ઇન્સ્ટન્ટ) આઓ બૈનો શક્કરપારા ખાવા. ખુબ જ ખસ્તા અને ટેસ્ટી. જરુરથી ટ્રાય કરો. ઝટપટ બની જાય. એકદમ ઓછુ ઘી અને ઓછુ ખાણ. બ્રેડ આ શક્કરપારા બનાવાની રીત Deepa Patel -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#શ્રાવણ મીઠા શકરપારા એ દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવના પ્રસંગો દરમિયાન બનાવવામાં આવેલો સુકા જારનો નાસ્તો છે. ઉપરાંત, તે ચા નાં સમય નો નાસ્તો અથવા ટિફિન નાસ્તા માટે બનાવવામાં આવે છે. શકરપારા અને નમકપારા એક પ્રખ્યાત સ્વાદિષ્ટ નાસ્તો છે. જે તમે ડીપ ફ્રાઈંગ અથવા બેકિંગ દ્વારા તૈયાર કરી શકો છો. આ મીઠા બિસ્કીટ મહારાષ્ટ્રમાં શંકરપાલી, ગુજરાતમાં શકરપારા, તમિલનાડુમાં કલકલા, ઉત્તર ભારતમાં મીઠી ટુકડી અને આંધ્રપ્રદેશમાં તીપી મેડા બિસ્કિટ તરીકે પ્રખ્યાત છે. મીઠા શકરપારા તૈયાર કરવાની બે રીત છે. તમે કણકમાં ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો અથવા તળી લીધા પછી શંકરપાળીને ખાંડનો કોટ કરી શકો છો. અહીં તેના માતે મે ખાંડ અને દૂધ નું મિશ્રણ તૈયાર કરીને મેંદા ની કણક બાંધી છે. આ શક્કરપારા મારા નાનપણ માં મારી મમ્મી અલગ રીતથી બનાવતી .. એ મને ખૂબ જ ભાવતા હતા. Daxa Parmar -
ગાળ્યા શક્કરપારા
#EB#Werk16#ff3#cookpadindia#cookpadgujarati ગાળ્યા શક્કરપારા એ સૂકા નાસ્તા માં ખાઈ શકાય છે.હું અવારનવાર બનાવતી હોઉં છું.તે ખાંડ ઓગળી ને ચાસણી વધી હોય તો એમાંથી બપન બનાવાય છે. Alpa Pandya -
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#સાતમશક્કરપારા એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં શક્કરપારા બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શક્કરપારા બધા ના ફેવરિટ છે.. Foram Vyas -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#શક્કરપારાશક્કરપારા ખાસ કરીને નાના બાળકોની પ્રિય વસ્તુ છે લંચ બોક્સમાં નાસ્તામાં કે એમજ કંઈ ખાવાનું મન થાય તોશક્કરપારા સકરપારા ખૂબ જ સારી રીતે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ સરસ છે Varsha Karia I M Crazy About Cooking -
ચોકલેટ શક્કરપારા (Chocolate Shakkarpara Recipe In Gujarati)
Wow for my kids..…! બજારમાં પણ આ શક્કરપારા મળે છે પણ ઘરે બનાવેલા શક્કરપારા કંઈક ઔર જ હોય છે. Priyanka Chirayu Oza -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#ATવધેલી ચાસણીમાંથી શક્કરપારા બન્યા છે સ્વાદિષ્ટ બન્યા છે Urvi Tank -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTRઆમ તો દરેક ના ઘર માં ગમે ત્યારે શક્કરપારાબનતા જ હોય છે..પરંતુ દિવાળી નિમિતે બનતા નાસ્તા માંજો કોઈ પહેલું નામ હોય તો તે શક્કરપારા છે Sangita Vyas -
ખસ્તા મીઠા શક્કરપારા
#માસ્ટરક્લાસએક દમ નવી અને સરળ રીત થી બનાવો, એકદમ ખસ્તા પડ વાળા શક્કરપારા Radhika Nirav Trivedi -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
બ્રેડ ના ખસ્તા શક્કરપારા ( Bread Khasta Shakkarpara
#GA4#Week26બ્રેડ ના ખસ્તા શક્કરપારા(ઇન્સ્ટન્ટ)આઓ બૈનો શક્કરપારા ખાવા.ખુબ જ ખસ્તા અને ટેસ્ટી. જરુરથી ટ્રાય કરો.ઝટપટ બની જાય. એકદમ ઓછુ ઘી અને ઓછુ ખાણ.બ્રેડ આ શક્કરપારા બનાવાની રીત Deepa Patel -
શક્કરપારા(shakkarpara Recipe in Gujarati)
# Fried# Maida# Sweet#GA4#week9ગોળ ના શક્કરપારા Neeta Parmar -
-
ગળ્યા શક્કરપારા(Galya Shakkarpara recipe in Gujarati)
#સ્નેક્સ,મને તો ગળ્યા શક્કરપારા બહુજ ભાવે, કોને કોને ભાવે??? Jigna Vaghela -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
મેથીપારા નોવેલ વેરાઇટી છે શક્કરપારા ની જે દિવાળી માં ખાસ બનાવવા માં આવે છે. ટેસ્ટી અને કરારા આ મેથીપારા ચ્હા સાથે સર્વ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે.#FFC8 Bina Samir Telivala -
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
પંજાબી શક્કરપારા (Punjabi Shakkarpara recipe in Gujarati)
જેમ કે નામ સજેસ્ટ કરે છે પંજાબી શક્કરપારા એ પંજાબમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. આ શક્કરપારા સારા પ્રસંગે અને લગ્ન પ્રસંગે બનાવીને મહેમાનોમાં વહેંચવામાં આવે છે. નોર્મલ શક્કરપારા માં લોટમાં ખાંડ ઉમેરવામાં આવે છે જ્યારે પંજાબી શક્કરપારા ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. બંને શકરપારા પોત પોતાની રીતે સ્વાદમાં એકદમ અલગ અને સરસ લાગે છે.#નોર્થ#પોસ્ટ11 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)