કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

#EB
#week16
કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે

#EB
#week16
કેળાની વેફર એ કાચા કેળા માંથી બનતી વેફર છે જે ઉપવાસ માં ફરાર ઉપર લઇ શકાય છે જ મીઠાવાળી અને મીઠા વગરની બંને રીતે બની શકે છે મે અહીંયા મરી મસાલાવાળી કેળાની વેફર ની રેસીપી શેર કરી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
700ગ્રામ વેફર
  • 1 કીલો કાચા કેળા
  • તળવા માટે તેલ
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીસંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    કેળાની છાલને ઉતારી લો,એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકી દો

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ થાય એટલે વેફર પાડવાની છીણી ની મદદથી કેળાની વેફર ડાયરેક તેલ મા પાડો પહેલા ગેસ ની ફ્લેમ ફાસ્ટ રાખો પછી મીડીયમ કરી દો અને ધીમે ધીમે વેફર ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ઝારાની મદદથી હલાવ્યા કરવી અને ચડવા દેવી ક્રીસ્પી થઈ જાય એટલે કાઢી લેવી

  3. 3

    તળાયા બાદ તરત જ વેફર પર મરી પાઉડર અને સંચળ મિક્સ કરીને સ્પ્રીંકલ કરો અને તેને બરાબર મિક્સ કરી લો,ઠંડી થયા બાદ સર્વ કરી શકાય છે વેફર ઠંડી થયા બાદ વધારે ક્રિસ્પી થશે એટલે બને ત્યાં સુધી ઠંડી થાય પછી જ સર્વ કરવી

    કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
પર August 29, 2021 12:30
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07
September 18, 2021 13:54
Thanks dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા વેફર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  2. કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
  3. બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
  4. દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
  5. ચણા નાં લોટ નાં ઢોકળાં (Gram flour Dhhokala recipe in Gujarati) (Jain)
  1. મેસુબ (Mesub Recipe In Gujarati)
  2. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  3. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  4. કાચા કેળા અને કેપ્સીકમ નું શાક (Raw Banana Capsicum Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15441535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close