ચણા નાં લોટ નાં ઢોકળાં (Gram flour Dhhokala recipe in Gujarati) (Jain)

#ff3
#PR
#chanalot
#Dhhokala
#festivalspecial
#pariyushan
#Jain
#CookpadIndia
#COOKPADGUJRATI
#nogreenry
શ્રાવણ માસના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા માસના પહેલા ચાર દિવસ આઠ દિવસ દરમ્યાન પર્યુષણનો તહેવાર મનાવવામાં આવે છે. આ પર્વના દિવસોમાં કોઈપણ પ્રકાર નાં લીલા શાક ભાજી, ફળ, સૂકામેવા ઉપયોગ થતો નથી. આ સમયે ધાર્મિક ક્રિયાકર્મ પણ વધુ કરવા નાં હોવા થી ઓછા સમય માં ફટાફટ તૈયાર થઇ જાય તેવી વાનગી બનાવીએ તો સરળતા રહે છે.
ચણા નાં લોટ નાં ઢોકળાં (Gram flour Dhhokala recipe in Gujarati) (Jain)
#ff3
#PR
#chanalot
#Dhhokala
#festivalspecial
#pariyushan
#Jain
#CookpadIndia
#COOKPADGUJRATI
#nogreenry
શ્રાવણ માસના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા માસના પહેલા ચાર દિવસ આઠ દિવસ દરમ્યાન પર્યુષણનો તહેવાર મનાવવામાં આવે છે. આ પર્વના દિવસોમાં કોઈપણ પ્રકાર નાં લીલા શાક ભાજી, ફળ, સૂકામેવા ઉપયોગ થતો નથી. આ સમયે ધાર્મિક ક્રિયાકર્મ પણ વધુ કરવા નાં હોવા થી ઓછા સમય માં ફટાફટ તૈયાર થઇ જાય તેવી વાનગી બનાવીએ તો સરળતા રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ ને હુંફાળી છાશમાં 6/7 કલાક પલાળી રાખો. હવે તેમાં ફ્રુટ સોલ્ટ અને મેથીના મસાલા સિવાયની બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.
- 2
હવે બીજી તરફ ઢોકળાના કૂકરમાં પાણી નું આધાણ ઉકાળવા માટે મૂકી દો. પાણી ઉકળી જાય એટલે થાળીને તેલ થી ગ્રીસ કરી લો. હવે ચણાના લોટના ખીરામાં ફ્રુટ સોલ્ટ ઉમેરીને બરાબર ફીણી લો અને ગ્રીસ કરેલી થાળી માં ખીરુ પથારી લો. ઉપરથી મેથીનો મસાલો ભભરાવીને 7/8 મિનીટ માટે તેને બાફી લો.
- 3
ખીરું પાતળું જ પાથરવું અને આ ઢોકળાં ફટાફટ બફાઈ જાય છે. હવે થાળી બહાર નીકળી તેના પીસ કરી તેને ગરમા ગરમ સર્વ કરો. આ ઢોકળાં ગરમા ગરમ જ સરસ લાગે છે.
- 4
ગરમા ગરમ ચણા નાં લોટ નાં ઢોકળાં ને સીંગતેલ અને મેથી ના મસાલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
#SRJ#LB#falafal#chickpea#dipfry#quickrecipe#middle_East#international#CookpadIndia#cookpadGujarati Shweta Shah -
રસાવાળા ચણા (Rasavala chana recipe in gujarati)
#PR#Jain#Paryushanપર્યુષણ એ જૈન સમાજનો આઠ દિવસનો ધાર્મિક તહેવાર છે. પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી અને કંડમુળનો ત્યાગ કરવામાં આવે છે. કઠોળનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અહીં મે રસાવાળું ચણા નું શાક બનાવ્યું છે. Parul Patel -
ભૂંગળા કેળાં (Bhungala Banana Recipe in Gujarati) (Jain)
#Bhungala#Raw_Banana#spicy#Jain#innovative#kathiyavadi#Streetfood#CookpadIndia#COOKPADGUJRATI આ વાનગી બનાવવા માટે મને કૂકપેડ દ્ધારા પ્રેરણા મળી છે. આ વાનગી મારું પોતાનું ઇનોવેશન છે. સમય પહેલા બધા ની ભૂંગળા બટાકા ની રેસીપી ની પોસ્ટ જોઈને વિચાર આવ્યો કે, આટલા બધા મિત્રો આ વાનગી બનાવી ને પોસ્ટ કરે છે તો મારે પણ બનાવી છે પણ હું કંદમૂળ નો ઉપયોગ કરતી નથી..... આથી મેં અહીં તેની અવેજી માં તેનું જૈન વજૅન.... "ભૂંગળા કેળા" તૈયાર કરેલ છે. જે તીખું તમતમતું અને ચટાકેદાર બન્યું છે. મિત્રો, તમે પણ આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. Shweta Shah -
અજમાં નાં પાન નાં પકોડા જૈન (Ajwain Leafy Pakora Jain Recipe In Gujarati)
#AA1#SJR#આજમાં_પકોડા#JAIN#monsoon#shravan#pakoda#ફટાફટ#dipfry#cookpadindia#COOKPADGUJRATI Shweta Shah -
ઈદડા (Idada Recipe In Gujarati)
#KRઅ ટ્રેડિશનલ ગુજરાતી થાળી જે દરેક ગુજરાતી ઘર માં રેગ્યુલર બને છે.આ એક અદ્ભુત કોમ્બો છે.ગુજરાતીઓ કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળાં પાછળ ગાંડા છે એમને માટે આ થાળી ભગવાન નો પ્રસાદ સમાન છે. કેરી નો રસ અને ખાટ્ટા ઢોકળા (લંચ રેેસીપી)@rekhavora Bina Samir Telivala -
પેર સાલસા જૈન (Pear Salsa Jain Recipe In Gujarati)
#SFR#SJR#SALASA#PEAR#INSTANT#SATAM#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વાલ - ચણા (Val- chana recipe in Gujarati)
#PR#post3#jain #paryushan #cookpad_guj#cookpadindiaપર્યુષણ એ જૈન સમાજ નો આઠ દિવસ નો લાંબો ધાર્મિક તહેવાર છે જે પુરા હર્ષોલ્લાસ અને ભક્તિ ભાવ થી ઉજવાય છે. મૂળભૂત રીતે જોવા જઈએ તો જૈન ધર્મ ત્યાગ પર આધારિત છે. કંદમૂળ ખાવા પર તો નિષેધ છે જ સાથે બીજી ઘણી વાનગી અને ઘટકો છે જે અમુક રીતે જ ખાઈ શકાય છે. પર્યુષણ દરમ્યાન તો લીલા શાકભાજી નો પણ ત્યાગ હોય છે. ત્યારે કઠોળ નો ઉપયોગ વધારે થાય છે. તો આજે પર્યુષણ અને પાખી (તિથિ) દરમ્યાન ખવાતા શાક માનું એક વાલ ચણા બનાવ્યું છે. Deepa Rupani -
થુલા નાં ઢોકળા
#RB19 માય રેસીપી બુક ઘઉં નાં છોતરા ને થૂલું કહેવામાં આવે છે. ઘઉં નાં લોટ માં આ મિક્સ હોય છે. લોટ ચારણી થી ચાળીયે ત્યારે આ થૂલું અલગ થાય છે. લોકો સ્વાદ માટે ખોરાક માં પોષક તત્વો નો વિચાર નથી કરતા. જે પોષક તત્વો સરળતા થી આપણને પ્રાપ્ત થાય છે તેના થી વંચિત રહીએ છીએ.એવું જ એક પોષક તત્વ થુલામાં રહેલું છે. જે ઘઉં નાં લોટ ને ચાળી ને અલગ કરી ફ્રેન્કી દેવામાં આવે છે. થુલા માં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન એ અને બી કૉમ્પ્લેક્સ, પ્રોટીન, ફાઈબર, આયરન જેવા પોષક તત્વો રહેલા છે, કબજિયાત દૂર થાય છે. આજે મેં આ થુલા નાં ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla -
જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
#SJR#JAIN#SHRAVAN#PARYUSHAN#NOGREENARY#DALBATI#CHURMA#RAJSTHANI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો કહેવાય. જેમાં જુદા જુદા સંપ્રદાયના ઘણા તહેવારો આવે છે. શ્રાવણ મહિનાના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પહેલા ચાર દિવસ એટલે કે જૈન ધર્મનો સૌથી મોટો પર્વ પર્યુષણ આવે છે. આ ધર્મ આરાધના દરમિયાન વધુ કરવાની હોય છે. આ દિવસોમાં જૈન લોકો કોઈપણ પ્રકારની લીલોતરી નો ઉપયોગ કરતા નથી. આ ઉપરાંત ફળ શાકભાજી તથા બદામ સિવાયના બધા જ સુકામેવા નો પણ ત્યાગ હોય છે. આથી આવા દિવસોમાં શું ખાવાનું બનાવવું તે પ્રશ્ન ખૂબ જ મુજવતો હોય છે. મોટાભાગના લોકોને આવા દિવસમાં એકટાણા પણ ચાલતા હોય છે. આવા સમયે સરસ રીતે પેટ ભરાઈ જાય અને બધાને ભાવતું પણ મળી જાય તે માટે મેં કોઈ પણ પ્રકારની લીલોતરી વગર સૂકા મસાલાથી જ દાલબાટી ચુરમાનું રાજસ્થાની થાળી તૈયાર કરેલ છે. જે તમને આવા દિવસોમાં વાનગી બનાવવામાં સહાય કરશે. Shweta Shah -
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10#week10#chhappanbhog#sukituver#totha#CookpadIndia#COOKPADGUJRATI ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
પોડી પુલાવ (Podi pulav recipe in Gujarati) (Jain)
#PR#Jain#Podi#pulav#CookpadIndia#COOKPADGUJRATI પર્યુષણ દરમિયાન કોઈપણ પ્રકારના લીલા શાક, ફળ, સૂકા મેવાનો ઉપયોગ કરી શકાતો નથી. હા સૂકામેવામાં કાગદી બદામ તે દિવસની તોડેલી તે દિવસે વાપરી શકાય છે તથા કેટલીક સુકવણી પણ વાપરી શકાય છે અહીં મેં અહીં પોડી પાવડર સાથે સુકા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરીને થોડી પુલાવ તૈયાર કરેલ છે જે એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
મસાલા કળથી (Masala Kalathi recipe in Gujarati)(Jain)
#FF1#nofried#jain#kalathi#Fam#CookpadIndia#COOKPADGUJRATI કહેવત છે ને કે 'આહાર એ જ ઔષધ'.આજે હું તમારી સમક્ષ મારા દાદી એક રેસિપી લઈને આવી છું. આ રેસિપી મારા દાદી બનાવતા હતા અને તેમની પાસેથી જ હું આ રેસિપી શીખી છું તે સ્વાદમાં તો એકદમ સ્વાદિષ્ટ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ ઉપયોગી છે. મારા દાદી મૂળ કાઠિયાવાડના હતા અને કાઠિયાવાડમાં આજથી 50 60 વર્ષ પહેલા કળથીનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હતો આજે આ કઠોળ વિસરાઈ જવાની શ્રેણીને આવી ગયું છે. આજે પણ મારે કળથી જોઈતી હોય ત્યારે મારે કાઠીયાવાડથી જ મંગાવી પડે છે. હવે રોજિંદા આહારમાં તે લુપ્ત થતી જોવા મળી રહી છે. પરંતુ જો એક વખત તમે તેના ફાયદા જાણશો તો ચોક્કસથી તમારા ભોજનમાં નિયમિત રીતે તેનો સમાવેશ કરશો. શાકાહારી લોકો માટે કળથી એ શ્રેષ્ઠ પ્રોટીન સ્ત્રોત છે. આ ઉપરાંત તેમાં ફાઈબર, વિટામીન, ખનીજો ખૂબ સારી માત્રા રહેલી હોય છે જેના યોગ્ય સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. 1/2માં વિટામિન એક ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે જે પથરી થતી રોકવામાં મદદરૂપ છે આ ઉપરાંત કળથીને પથરીનાશક તરીકે પણ ઓળખવામાં આવે છે કિડની અને પિતાશયમાં રહેલી પથરીને દૂર કરવા માટે તે ફાયદાકારક ઔષધિ છે નિયમિત કળથીના સેવનથી આ પથરીને તૂટી જાય છે અને તેનો નિકાલ થઈ જાય છે. વાત અને કફ ની શરીરમાં પ્રકૃતિ હોય તો તેમાં પણ કળથી ખૂબ ઉપયોગી છે, કારણ કે તેની તાસીર ગરમ છે છતાં તે સરળતાથી પચી પણ જાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ માં ગ્લુકોઝ નું પ્રમાણ કંટ્રોલમાં કરવા માટે ફાયદાકારક છે. તથા તેમાં સારા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે જે કબજિયાત દૂર કરવામાં તથા વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ લાઈવ સફેદ ઢોકળા (Instant Live White Dhokla Recipe In Gujarati)
#30minsલાઈવ સફેદ ઢોકળા લગ્નપ્રસંગ માં સર્વ થાય છે અને એના કાઉન્ટર પર બહુજ ભીડ થાય છે.ઝટપટ બની જાય અને એટલાજ સ્વાદિષ્ટ લાગે છે આ લાઈવ સફેદ ઢોકળા કે વાંરંવાર બનાવાનું મન થાય . Bina Samir Telivala -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe in Gujarati) (Jain)
#RB13#WEEK13#PANEER_TIKKA#SPICY#TENGY#STATR#PANEER#BELPEPAR#PARTY_TIME#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
રવા & ચણા ના લોટ ના જૈન ઢોસા(Jain dhosa Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૪જ્યારે ઢોસા ખાવા નું મન થાય અને દાળ,ચોખા નું ખીરું બનાવેલું નો હોય તો આ ઢોસા બનવા .આ ઇન્સ્ટન્ટ ઢોસા છે. પાછા જૈન છે.આ ઢોસા માટે મેં જૈન ચટણી બનાવી છે તે ૧ મંથ સુધી ફ્રીજ માં સારી રેય છે.આ ડોસા સવારે બ્રેફાસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
#LSR#JAMANVAR#FUNCTIONS#LIVEDHOKALA#HEALTHY#SIDE_DISH#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નનો પ્રસંગ સવારનો હોય કે સાંજ નો હોય કે પછી આગળ પાછળના કોઈપણ પ્રસંગ હોય તેમાં લાઈવ કાઉન્ટરમાં સામાન્ય રીતે લાઈવ ઢોકળાં નું કાઉન્ટર જોવા મળે છે. અને તેના ઉપર ભીડ પણ સારી એવી જોવા મળે છે. જેને સિંગતેલ તથા લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે તેને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તથા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય છે. Shweta Shah -
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1#Punamisal#Jain#chatakedar#spicy#CookpadIndia#COOKPADGUJRATI પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે. Shweta Shah -
કુંભણીયા ભજિયાં(Kumbhaniya pakoda recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#kumbhaniya_bhajiya#Fenugreek#coriander#besan#deep-fried#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં કુંભણીયા ગામ આવેલું છે.આ ગામ માં પરંપરાગત રીતે આ પ્રકારના ભજીયા બનાવવામાં આવે છે. ગામના નામ ઉપરથી જ કુંભણીયા ભજીયા નામ પ્રચલિત થયું છે. આ પ્રકારનાં ભજીયા માં કોઈપણ પ્રકારના સોડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ભજીયા એકદમ ક્રિસ્પી અને તેલ વગરના કોરા લાગે છે. ત્યાં તેને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે. ખૂબ જ ઓછી સામગ્રીથી લીલા મસાલા સાથે પાણી ઉમેર્યા વગર એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આપ જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. બીજા ભજીયા કરતા થોડા અલગ પણ લાગે છે તેથી ચોક્કસ ટ્રાય કરજો. Shweta Shah -
આયંબિલની મગની ફોતરાવાળી દાળ (Aaymbil moong dal recipe in Gujarati) (Jain)
#AM1#Dal/kadhi#COOKPADGUJRATI#CookpadIndia આયંબિલ એ જૈનોના એક પ્રકારનો તપ વ્રત છે. જેમાં એકટાણું કરવાનું હોય છે અને એક જ વખત બેસીને જે વાનગી ખવાતી હોય છે તેમાં અનાજ અને કઠોળ નો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. દરેક અનાજ અને કઠોળ અને તેના મૂળ સ્વાદ સાથે જ ઉપયોગમાં લેવાય છે. તેમાં કોઈપણ પ્રકારના તેલીબિયા નો પણ ઉપયોગ થતો નથી કોઈ શાક ફળ નો પણ ઉપયોગ થતો નથી દૂધ કે દૂધની બનાવટનો પણ તેનો ઉપયોગ થતો નથી તેમાં મસાલા તરીકે હીંગ, સૂંઠ ,મરી ,મેથી અને મીઠાનો જ ઉપયોગ થઈ શકે છે. આ સિવાયના કોઈપણ મસાલા નો પણ ઉપયોગ થતો નથી. એટલે કે બધી જ વાનગી વઘાર વગરની હોય છે અહીં મેં આઈ એમ બિલના તાપમાન બનતી મગની દાળ બનાવી છે જે રોટલી કે રોટલા સાથે ઉપયોગમાં લેવાય છે. Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
પનીર હાંડી (PANEER Handi Recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge4#week4#Paneer_Handi#Paneer#Sabji#Panjabi#dinner#CookpadIndia#COOKPADGUJRATI પનીરના શોખીનો માટે પનીર હાંડી એક બેસ્ટ ઓપ્શન છે. જે ખૂબ જ છે સામગ્રીથી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જતી સબ્જી છે. આ સબ્જી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. જે સહેલાઈથી કોઈપણ રેસ્ટોરન્ટ અને ધાબા ઉપર પણ મળી જાય છે તેવી છે. આ ઉપરાંત ઘરે પણ ખૂબ સહેલાઇથી બની જાય તેમ છે. Shweta Shah -
ઉંબાડિયું જૈન (Ubadiyu Jain recipe in Gujarati)
#JWC1#WEEK1#WEEKEND#UBADIYU#JAIN#winter#CLAYPOT#healthy#traditional#vegetables#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
#FF1#nofried#jain#RC4#green#Arabi#Patra#Gujarati#farsan#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ફરસાણ માં અળવી ના પાતરા એ બધાનું લોકપ્રિય ફરસાણ છે પહેલાના સમયમાં તો જમણવાર હોય એટલે તેમાં પાતરા અચૂક જોવા મળતા અત્યારે પણ ગુજરાતી સ્ટારમાં પાતરા તો જોવા મળે જ છે. Shweta Shah -
મલાઈ ચકરી (Malai chakari recipe in Gujarati) (Jain)
#PR#paryushan#chakari#drynasta#riceflour#malai#dahi#CookpadIndia#COOKPADGUJRATI પર્યુષણ પર્વ માં અમુક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હોવા થી કેટલીક પૂર્વ તૈયાર કરવા માં આવે છે. જેમાં કોરા નાસ્તા અને કેટલીક મીઠાઈ તૈયાર કરવા માં આવે છે. મેં પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયાર માટે ચકરી બનાવી છે. આ ચકરી ઘણાં દિવસો સુધી સાચવી શકાય છે. Shweta Shah -
નોન ફ્રાય ફલાફલ (નોન fried Falafel recipe in Gujarati) (Jain)
#TT3#Falafel#chickpeas#middle_east#CookpadIndia#COOKPADGUJRATI ફલાફલ એ મિડલ ઇસ્ટના દેશો નું street food છે. તે કાબુલી ચણા માંથી બનાવવામાં આવે છે તેને હમસ સાથે સર્વ કરવામાં આવે છે આ સાથે સાથે તાહીની સોસ સાથે સર્વ કરી શકાય છે. Pitta બ્રેડ સાથે સેન્ડવીચ બનાવીને પણ સર્વ કરી શકાય છે, જેની સાથે સલાડ પણ સર્વ કરવામાં આવે છે. મેં અહીં falafel ને વધારે જ બનાવવા માટે અખરોટ પણ ઉમેર્યા છે આને તેને તળિયા વગરના અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (6)