કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#શ્રાવણ

#શ્રાવણ

વધુ વાંચો

ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#શ્રાવણ

#શ્રાવણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામફરાળી લોટ
  • 1ઝીણું સમારેલું લીલુ મરચું
  • ફરાળી મીઠું સ્વાદ અનુસાર
  • 3 ચમચીદહીં
  • ચપટીસોડા
  • જરૂર મુજબ પાણી
  • 2બાફેલા બટાકાનો માવો
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરૂ
  • 5-6કળી પત્તા
  • 1લીલુ મરચું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીતલ
  • 3 ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • સ્વાદ અનુસારફરાળી મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ફરાળી લોટ માં દહીં, લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરો.
    તેને થોડીવાર માટે બાજુમાં મુકી રાખો.

    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરાનો અને કળી પત્તાનો વઘાર કરો. પછી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને બટાકાનો માવો તૈયાર કરો.

    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ફરાળી લોટના મિશ્રણમાં ચપટી સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેને સેન્ડવીચ પેનમાં થોડું બેટર પાથરી તેના ઉપર બટાકાનો માવો, પાછું થોડુંક બેટર ઉમેરીને સેન્ડવીચ ટોસ્ટરમાં સેકી લો.

    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સેન્ડવીચ ને ગરમા ગરમ ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર August 30, 2021 08:45

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 01, 2022 14:52
Lovely 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
  2. વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
  3. કૂરકૂરે(Kurkure recipe in Gujarati)
  4. ચટપટો ચેવડો (Chatpata Chevda Recipe In Gujarati)
  5. શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
  1. જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી (Janmashtami Special Panjari Recipe In Gujarati)
  2. સાબુદાણાના ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
  3. પ્રસાદ (Prasad Recipe In Gujarati)
  4. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444591
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close