જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી (Janmashtami Special Panjari Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)

#sharavan
#શ્રાવણ
#સાતમઆઠમ
#જન્માષ્ટમીસ્પેશ્યિલ
#CookpadIndia
#CookpadGujrati જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી

જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી (Janmashtami Special Panjari Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#sharavan
#શ્રાવણ
#સાતમઆઠમ
#જન્માષ્ટમીસ્પેશ્યિલ
#CookpadIndia
#CookpadGujrati જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીઘી
  2. 1 કપધાણા
  3. 2 ચમચીકાજુ ની કતરણ
  4. 2 ચમચીબદામ ની કતરણ
  5. 2 ચમચીકિસમિસ
  6. 4 ચમચીછીણેલું કોપરું
  7. 2 ચમચીખડી સાકર (મિસરી)
  8. દળેલી ખાંડ સ્વાદ અનુસાર
  9. 2 ચમચીસુંઠ પાઉડર
  10. 1/2 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ધાણાને કડાય માં શેકી લો. ત્યારબાદ મિક્સર માં પાઉડર બનાવી લો.

  2. 2

    એક કડાય માં ઘી ગરમ થવા મૂકી તેમાં કાજુ, બદામ, કિસમિસ અને કોપરાનુ છીણ ઉમેરી સાંતળી લો. અને ત્યાર કરેલ ધાણા પાઉડર, સુંઠ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ગેસ પર થી નીચે ઉતારી સ્વાદ પ્રમાણે ખાંડ, મિસરી અને ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. તો ત્યાર છે જન્માષ્ટમી સ્પેશ્યિલ પંજરી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes