પ્રસાદ (Prasad Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

લાલા માટે પ્રસાદ

પ્રસાદ (Prasad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

લાલા માટે પ્રસાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
4 લોકો
  1. 2 ચમચીસૂંઠ પાઉડર
  2. 2 ચમચીદલેલ ખાંડ
  3. 1 ચમચીધાણા પાઉડર
  4. 2 ચમચીઘી
  5. 1 ચમચીમિક્સ ડ્રાયફ્રુટ બારીક સમારેલ
  6. 2ઇલાયચી દાણા
  7. 1 ચમચીકોપરા પાઉડર
  8. તુલસી પત્ર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક એક ચમચી ઘી, પાઉડર ખાંડ અને સૂંઠ મિક્સ કરી નાની ગોળી કરો

  2. 2

    બીજી વસ્તુઓ ટીપા ટીપા ઘી માં અલગ અલગ સાતળી મિક્સ કરી પાઉડર ખાંડ નાખી પંચાજીરી કરો

  3. 3

    સાથે લાલા ને માખણ, મિશ્રી, ફ્રુટ, નાળિયેર નો પ્રસાદ ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes