રાંધવાની સૂચનાઓ
- 1
અડધા બાફેલા બટાકા મેષ કરી લો ત્યારબાદ તેમાં ગરમ મસાલો મરચું પાઉડર મીઠું ખાંડ લીંબુ આદુ મરચાની પેસ્ટ લવિંગ નો પાઉડર તજ પાઉડર અને નાળિયેરનું ખમણ એડ કરો તને કાળી સૂકી દ્રાક્ષ એડ કરો અને બધુ જ મસાલો મિક્સ કરી દો અને પેટીસ નું સ્ટફિંગ તૈયાર કરો
- 2
હવે બીજા એક બાઉલ અડધા બાફેલા બટાકા ખમણી(ખાસ કે ખમણ વાજ)બટાકા તેનાથી પેટીસ પડ ખુલ્લી નહિ જાય ત્યારબાદ હવે બટાકા માં તપકીરનો અને મીઠું એડ કરો અને હવે બટેટાનો માવો લઈ તેમાં મસાલો સ્ટફ્ડ કરો આ રીતે બધી પેટીસ વાળી લો
- 3
ત્યાર બાદ મીડિયમ ગરમ તેલમાં થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તળો તૈયાર છે પેટીસ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15445107











ટિપ્પણીઓ