નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)

નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બંને લોટ લઈ લો.ત્યાર બાદ તેમાં મીઠું,હિંગ અને અજમો નાખો.હવે તેમાં મોણ નાખી ને મીડિયમ કણક બાંધો.તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
- 2
હવે બાંધેલા લોટ માંથી મિડીયમ સાઇઝ નો એક લુવો લો.હવે તેમાંથી મોટો રોટલો વણી લો.હવે તેને કોઈ દવાની બોટલ ના ઢાંકણ વડે 1/2 કાપો.એવી રીતે આખા રોટલા માંથી બધા કાજુ ના શેપ કાપી લો.એટલે નીચે ફોટા મા બતાવ્યા મુજબ કાજુ તૈયાર થશે.એવી રીતે બધા લોટ ના લુવા માંથી રોટલા વણી ને ક્ટ કરી ને બધા કાજુ તૈયાર કરી લો.
- 3
હવે ગેસ પર તળવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે થોડા - થોડા કરી ને બધા કાજુ ગુલાબી રંગ ના તળી લો. કાજુ તળતી વખતે ગેસ ની આંચ મીડીયમ રાખવી.
- 4
હવે એક બાઉલ મા મસાલા માટે ની બધી સામગ્રી ભેગી કરી ને મસાલો તૈયાર કરી લો.
- 5
હવે એક કડાઈમાં ૩ ટી સ્પૂન તેલ ગરમ કરો.તેમાં તૈયાર કરેલો મસાલો નાખી ને તરત જ બનાવેલા કાજુ ઉમેરી ને હલાવી લો.ગેસ ધીમો જ રાખવો.
- 6
હવે તેને એક પ્લેટ માં કાઢી ને સર્વ કરો.
- 7
તો તૈયાર છે નમકીન મસાલા કાજુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
-
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
નમકીન કાજુ બિસ્કિટ (Namkeen Kaju Biscuits Recipe In Gujarati)
એક સરળ ટેસ્ટી ને ક્રિસ્પી કાજુ બિસ્કિટ બનાવો...તમારા ઘરે જ... જેમાં આપડે ફક્ત ઘઉં ના લોટ નો જ ઉપયોગ કરીશુ.. Mishty's Kitchen -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
-
-
-
-
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
મસાલા મગ નમકીન
#RB11આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું hetal shah -
મસાલા કાજુ પારા
#ફેવરેટમિત્રો હું હંમેશા મારા ઘરના લોકો માટે નાસ્તો ઘરે જ બનાવું છું બધાને સાંજે ચાના ટાઈમે કંઇક ચટપટો નાસ્તો જોઈએ તો આજે હું તમારા માટે મારા ફેમિલીનો ફેવરિટ નાસ્તો મસાલા કાજુ પારા લઈને આવી છું. Khushi Trivedi -
મસાલા પુરી (Masala poori Recipe In Gujarati)
આજે ફરી સત્તર તારીખ સુધી લોકડાઉન લંબાયું.. હમણાં દુકાન બંધ તો ઘરમાં રહીને ભુખ વધારે લાગે એટલે નાસ્તા માટે બનાવી મસાલા પૂરી...એ પણ ઘઉં નાં લોટ માંથી.. Sunita Vaghela -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
ભાવનગરી મસાલા ગાંઠીયા (Bhavnagari Masala Ganthia Recipe In Gujarati)
#SFR#SJR તહેવાર ની શાન શ્રાવણ એમા પણ સાતમ આઠમ એટલે શું એ વાત રજાઓ ની તા. જોવાય ને સૌરાષ્ટ્ર માં તો મેળા મજા હોય પત્તા ના શોખીનો નો મહીનો એટલે શ્રાવણ. એમા પણ ગાંઠીયા મરચાં મળે એટલે સોના મા સુગંધ તો ચાલો ગાંઠીયા ની લિજ્જત માણી HEMA OZA -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
મસાલા કાજુ ખાવા મા ખૂબ જ સરસ લાગે છે. એકાદશી ના ઉપવાસ માં ખાવાની મજા આવે છે. Sonal Modha -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
#EB#Week3 સબ્જી નો સ્વાદ તેની ગ્રેવી અને તેનાં મસાલા પર નિર્ભર કરે છે.કાજુ મસાલા બહુ જ રીચ અને ક્રિમી બેસ ગ્રેવી માં બને છે... કાજુ નો ઉપયોગ મીઠા વ્યંજન થી લઈને , શાહી ગ્રેવી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કાજુ સ્વાદ માં ખૂબ જ ક્રિમી અને સ્વીટ હોય છે.મુખ્ય આહાર સિવાય નાસ્તા માં સૂકા મેવા જેવા કે અખરોટ, કાજુ,બદામ, પિસ્તાં નો સમાવેશ બહુ જ ફાયદાકારક નીવડે છે.કાજુ ની ઉત્પત્તિ બ્રાઝિલ થી થઈ છે.પણ હવે દુનિયા ના ઘણા દેશોમાં તેની ખેતી થાય છે.જ્યારે કાજુ ની વાત આવે ત્યારે "ગોવા" જરૂર થી યાદ આવે.ગોવા માં પણ કાજુ ની ખેતી થાય છે.ત્યાં ગોઅન કાજુ બહુ ફેમસ છે.જે છાલ સાથે હોય છે. એ સિવાય ફ્લેવર્સ કાજુ પણ ફેમસ છે.ગોવા નું ફેમસ ડ્રિંક 'ફેની' પણ કાજુ માં થી બને છે. કાજુ માં જરૂરતમંદ પોષક તત્વો હોય છે.કાજુ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.કાજુ શરીરમાં ઇન્સ્ટંન્ટ એનર્જી આપે છે.કાજુ ને ઉર્જા નો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઉંમર ના હિસાબ થી કાજુ નું સેવન કરવું જોઈએ..જે લોકો ડાયટીંગ પર છે તે લોકો કાજુ ને અવોઈડ જ કરે..કેમ કે કાજુ માં કેલરી અને ફે્ટસ ની માત્રા વધારે જોવા મળે છે. અહીં મે કાજુ પનીર મસાલા ઢાબા સ્ટાઈલ થી બનાવ્યું છે.જે ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિમી છે. જે આપ સૌ ને જરૂર થી પંસદ આવશે...🤗😇 Nirali Prajapati -
ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#post2ફ્રાય મગ કે જે ભાદરણ ગ્રામ ના ખૂબ પ્રખ્યાત છે તે દિવાળી ના તહેવાર માં નમકીન નાસ્તા તરીકે બનાવી શકાય છે. જે પ્રોટીન થી ભરપૂર હોવાથી એક હેલ્થી વાનગી છે.. ચટપટા સ્વાદ ના આ નમકીન નાના થી લઈને મોટા બધા ને ભાવે તેવો નાસ્તો છે.. વળી બહાર ફરવા જઈએ ત્યારે પણ લઈ જઈએ તો તે લાંબો સમય સુધી સારો રહે છે. Neeti Patel -
ચાઇનીઝ સમોસા (Chinese Samosa Recipe In Gujarati)
#MBR5#WEEK5 આજે મે લારી પર મળે છે એવા લાંબા ચાઇનીઝ સમોસા બનાવ્યા છે જે સહેલાઇ થી બની જાય છે. Vaishali Vora -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
-
ફ્લાવર નમકીન (Flower Namkeen Recipe In Gujarati)
#MBR5#cookapgujarati (ટી ટાઈમ સ્નેક્સ)નમકીન આપણા ઘરમાં અવારનવાર બનતું જ હોય છે પરંતુ તેનું કંઈક અલગ લુક આપવાથી બાળકો તથા મોટા સૌ કોઈ ને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો એવું જ આજે ફ્લાવર નમકીન બનાવ્યું છે જે ઝડપથી અને સરળતાથી બની જાય છે. તે સ્નેક્સમાં સવાર તથા સાંજના લઈ શકાય છે. તે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
પનીર કાજુ મસાલા (Paneer Kaju Masala Recipe in Gujarati)
#GA4#week6કાજુ બટર મસાલા બધા બનાવતા જ હોય છે.પણ આજે મે તેમા પનીર એડ કરયુ છે.. જે તેના સ્વાદ મા વધારો કરશે.. Krupa -
પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
#KS6 મેં આજે બાળકો ના ફેવરિટ એવા પીઝા ના ટેસ્ટ વાળા પટ્ટી સમોસા બનાવ્યા છે .જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
-
મસાલા કાજુ(Masala Kaju recipe in Gujarati)
#GA4#Week5ઝડપથી બની જતા આ કાજુ માં ઉપરથી ઘણા હેલ્ધી મસાલા ઉમેર્યા છે જેથી કાજુ ની સાથે સાથે તેના પોષક તત્વો પણ આપણને મળી રહે છે. મારો દીકરો ડ્રાયફ્રુટ નથી ખાતો પહેલીવાર તેને રોસ્ટેડ કાજુ ખાધા તો મેં આ વખતે તેના માટે મસાલાવાળા રોસ્ટેડ કાજુ બનાવ્યા...તેને આ અલગ ટેસ્ટ પણ બહુ ગમ્યો.... તો તમે પણ જરૂરથી બનાવજો.... Sonal Karia -
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
#GA4 #Week5 #Cashewરોસ્ટેડ કાજુ માં એક અલગ જ સ્વાદનો ઉમેરો કર્યો... મને ફુદીના નો ટેસ્ટ બહુ ગમે... કોઈપણ નમકીન માં મીન્ટ ફ્લેવર એક અલગ જ ટેસ્ટ આપે છે એટલે મેં કાજુ ને રોસ્ટ કરવામાં પણ ફુદીનાની ફ્લેવર ઉમેરી છે.. સ્વાદ માં એકદમ સરસ બન્યા છે... Kshama Himesh Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ (4)