રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રીઓ એકથી કરી લો ઘીને નવશેકું ગરમ કરી લો. પાણીમાં ખાંડ નાખી તેને નવશેકું ગરમ કરી લો. લોટ બાંધવા માટે અને લોટ નું માપ કાઢી લો.
- 2
હવે લોટમાં ગરમ કરેલું ઘીનું મોણ નાખી અને નવશેકું પાણી ની ચાસણી વડે લોટ શકકરપારા નો લોટ બાંધો. દસ થી પંદર મિનિટ સુધી તેને રેસ્ટ આપો. ઢાંકી ને રેહવા દો.
- 3
હવે તેમાં થી એક મોટો લુયો લઈ થોડી જાડી રોટલી વણી લો. પછી છરી વડે તેમાં ચેકસ અથવા ચોરસ આકારમાં કાપી લો. ત્યારબાદ તેને છુટ્ટા પાડી લો.
- 4
હવે તેલ ગરમ કરી શકરપારા ને મધ્યમ આંચ પર તળી લો ત્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી,ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- 5
હવે આપણા સકરપારા બનીને તૈયાર છે. ઠંડા થાય પછી તેને પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT#EB#WEEK16#Theme16# ff3#childhood શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે. Krishna Dholakia -
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16શકકરપારા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે. એ ટી ટાઇમ નો ફેવરીટ નાસ્તો છે. એકદમ ક્રિસપી ને ક્રંચી આ નાસ્તો બનાવો ખૂબજ સરળ છે. અહીં મેં મેંદો, ખાંડ, ઘી, મીઠું ને ઈલાયચી પાઉડર નો ઉપયોગ કરી ને બનાવાયું છે. શકકરપારા ખાસ કરીને દિવાળી માં બધા બનાવતા હોય છે. Helly shah -
-
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
-
-
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#week16 સાતમ આઠમ નિમિત્તે ખાસ Jayshree Chauhan -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#ff3#childhood#cookpadgujarati##cookpadindia #EB#week16 Sneha Patel -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
-
-
-
-
-
-
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15447506
ટિપ્પણીઓ (18)