સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી લો
સાબુદાણાને ચારથી પાંચ કલાક પલાળીને રાખો - 2
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરીને લો હવે તેમાં પલાળેલા સાબુદાણા લો તેમાં હવે તેમાં મરી પાઉડર મીઠું, ખાંડ, ગરમ મસાલો, શિંગોડાનો લોટ, લીંબુનો રસ મધ નાખી બરાબર મિક્સ કરે નાની ટીકી બનાવો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ધીમા ગેસ પર તળી લો તો તૈયાર છે સાબુદાણા ના વડા તેને ખજૂર આંબલીની ચટણી કે કોથમીરની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15464194







ટિપ્પણીઓ