કોકોનટ કેસર પેંડા (Coconut Kesar Penda Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

કોકોનટ કેસર પેંડા (Coconut Kesar Penda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ બુરુ કોકોનટ
  2. ૧ બાઉલ દૂધ
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૮-૧૦ કેસરના તાંતણા પાણીમાં પલાળેલા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં નાળીયેરના ખમણને બેથી ત્રણ મિનિટ સુધી શેકી લેવું.

  2. 2

    નારિયેળનું ખમણ શેકાઈ જાય પછી તેમાં દૂધ ઉમેરી અને સતત હલાવતા રહેવું. પાંચથી છ કલાક પહેલાં પાણીમાં આ રીતે કેસરને પલાળીને રાખવું.

  3. 3

    દૂધ બળી જાય પછી તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી અને હલાવવું. પછી ખાંડની ચાસણી પણ બળી જાય પછી ગેસ બંધ કરી દેવો. આ બધું ધીમા તાપે કરવું.

  4. 4

    ત્યારબાદ ઘી થી ગ્રીસ કરેલી ડિશમાં આ મિશ્રણને પાથરી દેવું અને ફ્રીઝ માં ૩-૪ કલાક સુધી સેટ કરવા મૂકી દેવું.

  5. 5

    ત્યારબાદ હાથ માં ઘી લગાડી અને હાથની મદદથી લાડુ જેવો આકાર બનાવી તેને પ્રેસ કરી ને પેંડા નો આકાર આપી દેવો. હવે તૈયાર છે આપણા કોકોનટ કેસર પેંડા. તેની ઉપર પલાળેલુ કેસર ચમચીની મદદથી જરાક ઉમેરી અને કેસરના તાંતણા ઉપર રાખી દેવા આ રીતે પેંડા ને સજાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes