સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળીને છથી આઠ કલાક ગરમ પાણીમાં પલાળી દો. ત્યારબાદ ચોળી અને બટાકાને કુકરમાં બાફી લો.
- 2
એક વાસણમાં તેલ લઈ તેમાં હિંગ ઉમેરી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો ત્યારબાદ તેમાં બાફેલી ચોળી ઉમેરી મિક્સ કરો.
- 3
હવે તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી દસ મિનિટ ધીમે તાપે થવા દો.
- 4
તૈયાર છે ચોળી નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484154








ટિપ્પણીઓ