ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

#GCR દાદા નો થાળ

ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GCR દાદા નો થાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે કલાક
4 લોકો
  1. ગુવાર સૂકવેલ
  2. મીઠુ
  3. 1 મરચું
  4. કોબીજ અને લીલું મરચું સમરેલ
  5. 3 વાટકીઘઉં નો લોટ અને એક વાટકી રવો
  6. 2 ચમચીઘી
  7. ગોળ સ્વાદપ્રમાણે
  8. 1 નાનો ટુકડો જાયફળ
  9. ખસખસ
  10. તેલ
  11. રેડી ગોટા નો લોટ
  12. રાંધેલ ભાત
  13. 1/2 કપબાફેલા મગ
  14. હળદર ચપટી
  15. મીઠું
  16. 1 ચમચીમરચું
  17. 1/4 ચમચીરાઈ
  18. 1/4 ચમચીહિંગ
  19. આદુ મરચા ની પેસ્ટ
  20. 1/2 ચમચીલવિંગ
  21. ૧/૨ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    ગુવાર ને તળી મરચું મીઠુ છાંટી થાળી માં મુકો

  2. 2

    મગ માં પાણી નાખી મસાલા નાખી ઉકાળો

  3. 3

    એને લવિંગ, રાઈ હિંગ થી વધારી લીંબુ નાખો, વાટકી માં પીરસો

  4. 4

    લાડુ માટે બને લોટ મિક્સ કરી મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધો

  5. 5

    એના મુઠીયા તળો

  6. 6

    ગોટા ના લોટ ને પાણી થી કઠણ બાંધી હાથે થી વડી બનાવી તળી થાળી માં મુકો

  7. 7

    લાડુ ના મુઠીયા સાથે જાયફળ ને મિક્ષી માં પીસી ઘી અને ગોળ નાખી લાડુ કરી થાળી માં પીરસો

  8. 8

    ભાત પીરસો

  9. 9

    કોબીજ ને મરચા અને હિંગ થી વધારી હળદર મીઠુ નાખી થાળી માં પીરસો

  10. 10

    દાદા ને થાળ ધરાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

ટિપ્પણીઓ

Similar Recipes