કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

#GCR દાદા નો થાળ

#GCR દાદા નો થાળ

વધુ વાંચો

ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

#GCR દાદા નો થાળ

#GCR દાદા નો થાળ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

બે કલાક
4 લોકો
  • ગુવાર સૂકવેલ
  • મીઠુ
  • 1 મરચું
  • કોબીજ અને લીલું મરચું સમરેલ
  • 3 વાટકીઘઉં નો લોટ અને એક વાટકી રવો
  • 2 ચમચીઘી
  • ગોળ સ્વાદપ્રમાણે
  • 1 નાનો ટુકડો જાયફળ
  • ખસખસ
  • તેલ
  • રેડી ગોટા નો લોટ
  • રાંધેલ ભાત
  • 1/2 કપબાફેલા મગ
  • હળદર ચપટી
  • મીઠું
  • 1 ચમચીમરચું
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીહિંગ
  • આદુ મરચા ની પેસ્ટ
  • 1/2 ચમચીલવિંગ
  • ૧/૨ ચમચી લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    ગુવાર ને તળી મરચું મીઠુ છાંટી થાળી માં મુકો

  2. 2

    મગ માં પાણી નાખી મસાલા નાખી ઉકાળો

  3. 3

    એને લવિંગ, રાઈ હિંગ થી વધારી લીંબુ નાખો, વાટકી માં પીરસો

  4. 4

    લાડુ માટે બને લોટ મિક્સ કરી મુઠી પડતું મોણ નાખી કઠણ લોટ બાંધો

  5. 5

    એના મુઠીયા તળો

  6. 6

    ગોટા ના લોટ ને પાણી થી કઠણ બાંધી હાથે થી વડી બનાવી તળી થાળી માં મુકો

  7. 7

    લાડુ ના મુઠીયા સાથે જાયફળ ને મિક્ષી માં પીસી ઘી અને ગોળ નાખી લાડુ કરી થાળી માં પીરસો

  8. 8

    ભાત પીરસો

  9. 9

    કોબીજ ને મરચા અને હિંગ થી વધારી હળદર મીઠુ નાખી થાળી માં પીરસો

  10. 10

    દાદા ને થાળ ધરાવો

    ગણપતિ દાદા નો થાળ (Ganpati Dada Thal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Vora
Vandana Vora @cook2011
પર September 10, 2021 08:25

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
  2. મોટાપા ઉતારવા માટે નું ચૂર્ણ (Weight Loss Churna Recipe In Gujarati)
  3. પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
  4. મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  5. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  1. કારેલા ની છાલ ને ડુંગળી ની ટીકકી (Karela Chaal Dungri Tikki Recipe In Gujarati)
  2. Appam (અપમ)ણે
  3. પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
  4. સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484159
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close