Appam (અપમ)ણે

Rajni Sanghavi @cook_15778589
પર્યુષણમાં લીલોતરી નો ખવાય તેથી સાંજના બાળકોને આવી રેસીપી આપીએ તો તે હોંશ થી ખાય છે.
#PR
Appam (અપમ)ણે
પર્યુષણમાં લીલોતરી નો ખવાય તેથી સાંજના બાળકોને આવી રેસીપી આપીએ તો તે હોંશ થી ખાય છે.
#PR
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને દહીં નાખી પલાળી દો 2કલાક રેસ્ટ આપો એક કડાઈમાં એક ચમચી તેલ ઉમેરી ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડે પછી રવાના ખીરમાં નાખી દો તેમાં નમક ખાવાનો સોડા ઉમેરી બેટર રેડી કરો.
- 2
અપમ પાત્ર ગરમ કરી તેમાં બે ચમચી ખીરું રેડી તેલ મૂકી ટાંકી ચડવા દો એક બાજુ ચડી જાય પછી ફેરવી બીજી બાજુ ચડવા દો.
- 3
આ રીતે બધા અપમ રેડી કરો પછી તેને ગરમ ગરમ ટમેટો સોસ કે ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળી નું શાક
પર્યુષણમાં લીલોતરી ન ખવાય તેથી કઠોળ અને ચણાના લોટના શાક ખવાય છે તેથી ઢોકળી નું શાક પર્યુષણમાં બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે.#PR Rajni Sanghavi -
ગ્રીન ઓનિયન અપમ(Green onion appam recipe in gujarati)
અપમ જુદી જુદી રીતે બનતા હોય છે ખાવામાં ટેસ્ટી અને જલ્દી બની જાય છે તેમજ પચવામાં પણ સરળ છે તેથી લાઇટ ડિનર તેમજ બ્રેકફાસ્ટમાંમાં બને છે વળી લીલી ડુંગળી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week11#greenonion Rajni Sanghavi -
અપમ(appam recipe in Gujarati)
#માઇઇબુક#post 15એકદમ ઝટપટ 10 મિનિટમા જ કરી ને બનાવાય એવું જમવાનું આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સોફટ લાગે છે અને નાના થી માંડી બધા ને ભાવશે. Jaina Shah -
બ્રેડ કટોરી પીઝા (Bread Katori Pizza Recipe In Gujarati)
બાળકોને પીઝા બહું જ ભાવે એટલે તમે અલગ અલગ રીતે પીઝા બનાવી આપીએ તો હોંશ થી ખાય છે.#ફટાફટ Rajni Sanghavi -
-
પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
જૈન ધર્મના લોકો તિથિ પ્રમાણે લીલોતરી ના ખાય તો આવા શાક નો ઉપયોગ કરવામાં આવે છે.#શાક#સુપરશેફ1#માઇઇબુક Rajni Sanghavi -
ચોકલેટ ચીકી
બાળકોને ચોકલેટ બહુ ભાવે છે અને સાદી ચીકી ખાય નહિ તેથી તેના પર ચોકલેટનું પડકરી બનાવી આપીએ તો હોંશે હોંશે ખાય છે.#Ms Rajni Sanghavi -
-
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
#vn પનીર બટર મસાલા
પનીર એક હેલ્થી છે, બાળકો ને આવી રીતે શાક બનાવીને આપીએ તો હોશ હોંશ ખાઈ છે. Foram Bhojak -
-
-
ઈન્સટન્ટ દુધી અપમ (Instant Dudhi Appam Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiદુધી????😭🤨🥴નામ સાંભળતા જ મોઢું બગડી જાય તો બાળકોને ખવડાવવું કઈ રીતે?દૂધી પેટ માટે બહુ ફાયદાકારક છે.બાળકોમાં પેટનું ઇન્ફેકશન અને પેટના દુખાવાની સમસ્યા વધારે હોય છે એવામાં દૂધીનું ફાયબર પાચન ક્રિયાને સ્વસ્થ બનાવે છે અને એ આંતરડાના જીવાણુને મારવામાં મદદરૂપ થાય છે. સાથે જ એ પેટને ઠંડુ રાખવા માટે પણ કામ કરે છે અને પેટમાં પીએચને બેલેન્સ કરે છે. દૂધી વિટામિન અને ખનીજનો એક સારો સ્ત્રોત છે જેમાં વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ, વિટામિન ઈ, આયર્ન અને ફોલેટ હોય છે જએ બાળકના વિકાસ માટે જરૂરી છે. તરૂણવયના બાળકોમાં અને ખાસ કરીને નાના બાળકોમાં આ પોષક તત્વોની કમી થવી જોઈએ નહીં અને તેઓ સંતુલિત આહાર લે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એવામાં પોતાના બાળકોને દૂધી ખવડાવવી એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.તો ચાલો આવું જ કાંઈક તિકડમ વિચારીને બાળકોને દુધી ખવડાવીએ😄 Riddhi Dholakia -
ફરાળી અપ્પમ(farali appam recipe in gujarati)
#સાઉથ. અપ્પમ સાઉથની રેસીપી છે તે ચોખા ને અડદ ની દાળ ની બનાવવા માં આવે છે અને તે રવા ના પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે ફરાળી અપ્પમ ની રેસીપી સેર કરું છુ Rinku Bhut -
બાજરી ના અપમ (Bajri na appam recipe in gujarati)
#goldenapron3 #વીક૨૫ #અપ્પે #મીલેટઅપમ જનરલી સુજી કે ચોખા નો લોટ લઈ ને બનતા હોય છે. મેં બાજરી ને પલાળી તેમાં થી બનાવ્યા છે. Harita Mendha -
ગ્લાસ કેક(glass cake recipe in gujarati)
બાળકો ને કેક બહું જ ભાવે તેથી ઘેર અવનવી વાનગીઓ બનાવી આપવામાં આવે તો બહુ હોંશ થી ખાય છે.#નોથૅ Rajni Sanghavi -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
ડોનટ ઢોકળા(donut dhokal in. GUJARATI)
બાળકો ને હેલ્ધી ખોરાક આપવા માટે કોઈ નવી રીત અજમાવી એ તો બાળકો ્્ હોંશ થી ખાશે.તેથી પાલક અને બીકથી ડોનટ ઢોકળા બનાવવા ની કોશિશ કરી.#વિકમિલ૩#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
મિક્સ વેજ અપ્પમ(Mix Vegetable Appam)
#માઇઇબુક#post3#contest#snacksચટપટું, તીખું , ખારું ખાવાનું બધાને મન થાય. અને એ પણ જો ફટાફટ બની જાય તો બધાને બનાવું પણ ગમે. અચાનક કોઈ મેમાન કે છોકરાઓ નાં દોસ્તાર/ બહેનપણી આવી હોય તો આ નાસ્તો બનાવીને આપી શકાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ મિક્સ વેજ અપ્પમ જે આપડા ઘર માં વસ્તુ મળી રહે એમાંથી બનાવ્યું છે. Bhavana Ramparia -
અપમ મેંદુવડા (Appam Menduwada recipe in Gujarati)
#Famઆ રેસિપી મારી પોતાની રીતે બનાવેલી છે. મારી સિક્રેટ રેસિપી. રીયલ માં મેંદુવડા ને તેલ માં ડીપ ફ્રાઈ કરી ને બનાવીએ છે. જેમાં ફુલ ફેટ હોય છે. અને આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે મેં વિચાર્યું કે જો આજ રેસિપી ને હેલ્ધી બનાવી એ તો? એટલે મેં અપમ પેન માં બનાવી જોઈ. પછી તો બસ બધા ને આ રીતે જ મેંદુવડા ભાવ્યા. હવે મારા ઘરે આજ રીતે બને છે.ખુબજ ટેસ્ટી લાગે છે. એટલે આ મારી સિક્રેટ રેસિપી કહેવાય. તમે પણ આ ટ્રાય કરજો. અને લો ફેટ પણ છે. Reshma Tailor -
આથેલાં હળદર આમળા શરબત (Athela Haldar Amla Sharbat Recipe In Gujarati)
આ રેસીપી ખાસ વડીલો માટે બનાવી છે જે ખાય ન શકે તો આ રીતે બનાવી આપીએ તો તે પણ વિન્ટર નો આનંદ માણી શકે HEMA OZA -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)
#GA4#Week12#besan Sejal Kotecha -
અપ્પમ (Appam Recipe In Gujarati)
આ વાનગી મારી દીકરી ને ખુબ જ ભાવે છે એટલે અમર ઘરે આ વારે વારે બને છે અને એમાં મેહનત પણ ઓછી હોઈ છે અને લાગે પણ સરસ છે Ami Desai -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
ચાઈનીઝ પનીયરમ
ફ્યુઝન રેસીપી છે તેને મેં ચાનીઝ ટચ આપ્યો છે આમ પણ અમે ગુજરાતીઓ કંઈકને કઈક નવું કરતા જ રહીએ છીએ તે નાના બાળકો ને ખૂબજ ભાવે છે ચાઈનીઝ નું નામ પડે ને ગમે ત્યાં હોય મમ્મી બોલાવે ને કહે ચાઈનીઝ બનાવ્યું છે એટલે તે દોડીને આવી જશે ને યન્ગ લોકો ને પણ ભાવશે તો ચાલો ચાઈનીઝ ને સાઉથ નું ફ્યુઝન બનાવ્યું છે Usha Bhatt -
રવા ગ્રીલ ઈડલી સેન્ડવીચ Rava grill Idli sandwich Recipe In Gujarati)
રવાની બનાવટ મા આ નવી રેસીપી, નવો ટેસ્ટ અને જલ્દી થી બનાવી શકાય છે, લંચ બોક્સમાં બાળકોને ટિફિનમા, આપી શકાય એવો હેવી નાસ્તો Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15484087
ટિપ્પણીઓ