કઠી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મા દાળ ચોખા મીકસ કરી 3 થી 4 પાણી એ ઘોવા, પછી કુકર માં દાળ ચોખા નાખવા પાણી નાખી ને મીઠું નાખવુ ચપટી હળદર નાખવી બઘુ મીકસ કરવું પછી કુકર બંધ કરી દેવુ, ઘીમાં ગેસ પર 30 મીનીટ ચડવા દેવી, પછી ગેસ બંધ કરી દેવો, કુકર થરે પછી ખોરવુ એક બાઉલમાં ખીચડી કાઠી લેવી, તૈયાર છે ગરમા ગરમ ખીચડી,
- 2
એક તપેલી મા છાશ ને ચણાનો લોટ નાખી ને બ્લેડર ફેરવુ પછી આ મીસણ ને ગેસ પર ગરમ કરવા મુકવી તેમાં મીઠું, ને ખાંડ નાખી ને ઉકાળવી વઘારીયા મા ઘી નાખવુ ઘી ગરમ થઈ જાય પછી તેમા મેથી નાખવી તેમા જીરૂ, આદુ મરચા ની પેસ્ટ, લીમડો નાખવો, પછી તેમા છાશનાખવી ઘીમાં ગેસ પર 1 મીનટ થવા દેવી, તૈયાર છે ગરમા ગરમ કઢી
Keywords
Similar Recipes
More Recipes
- તાંદળજા નાં રસાવાળા મુઠીયા (Tandalja na raswala muthiya Gujarati
- મલ્ટીગ્રેન મુઠીયા ચાટ (Multigrain Muthia Chaat Recipe In Gujarati)
- કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ ડુંગળીયું (Kathiyawadi Dhaba Style Dungariyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503380




ટિપ્પણીઓ