અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)

આ એક પૌષ્ટિક ખોરાક છે
ઘણા બધા ફાયદા થાય છે
હેલ્ધી પણ છે
આપણે પુરણપોળી બનાવતા હોય છે
આજે હુ એમાં ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે
અંજીર ને ઉપયોગ કરી ને બનાવી છે
અંજીર વેઢમી તરીકે બોલે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
અમારા ઘરમાં અંજીર વાળુ ઓછું ખવાય છે
આમ અંજીર વેઢમી માં ૨૫૦ ગ્રામ અંજીર લેવુ
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
આ એક પૌષ્ટિક ખોરાક છે
ઘણા બધા ફાયદા થાય છે
હેલ્ધી પણ છે
આપણે પુરણપોળી બનાવતા હોય છે
આજે હુ એમાં ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે
અંજીર ને ઉપયોગ કરી ને બનાવી છે
અંજીર વેઢમી તરીકે બોલે છે
તો આવો જોઈએ કઈ રીતે બને છે
અમારા ઘરમાં અંજીર વાળુ ઓછું ખવાય છે
આમ અંજીર વેઢમી માં ૨૫૦ ગ્રામ અંજીર લેવુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે લોટ ને ચારી લેવો પાણી ઉમેરી ને લોટ બાંધી લો લોટ થોડો ઢીલો બાંધવો અંજીર ને 1/2 કલાક પલાળી રાખો જે થી કરી સોફ્ટ થઈ જાય પીસવા મા લેવું રહે
- 2
ત્યારબાદ બંને દાળ ને કુકરમાં બાફી લો પછી કાજુ બદામ ને મિક્સીમાં પીસી લો પીસી જાય એટલે તેને બાઉલમાં કાઢી લો હવે અંજીર ને મિક્સીમાં પીસી લો
- 3
કુકર થઈ જાય એટલે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બાફેલી દાળ નાખી લો
હલાવી ને મિક્સ કરો સરખી રીતે થઈ જાય એટલે તેમાં કાજુ બદામ નો ભુક્કો નાખી લો પછી તેમાં ક્રશ કરેલા અંજીર નાખો - 4
સતત હલાવતા રહો જેથી કરીને ચોટે નઈ પછી તેમાં ખાંડ ઈલાયચી પાઉડર
એકદમ છુટું પડી જાય એટલે ગેસ બંધ કરી દેવો માવો કડાઈ છોડી દેશે આપણો વેઢમી પુરણપોળી નો માવો તૈયાર છે - 5
હવે આપણે એક નોનસ્ટિક તાવી મુકી દો ગેસ પર
પછી લુયા કરી લો - 6
હવે તેમાં ફિલીંગ ભરી લો તમે જોઈ શકો છો ઈ રીતે
- 7
હવે તેને આ રીતે બધા જ કરી લો
- 8
ત્યારબાદ એક ગેસ પર તવી ગરમ કરી લો પછી તેને ભાખરી ના ડટટો વડે આ રીતે શેકી લો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી
- 9
તો આવો જોઈએ વેઢમી અંજીર તૈયાર છે
Top Search in
Similar Recipes
-
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
#TT1#GCRબાપ્પા ને આજે મે અંજીર વેઢમી નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
-
અંજીર પૂરણ પૂરી/વેડમી
પૂરણ પૂરી અધિકૃત પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે. તે ખાસ કરીને તહેવાર પર બનાવેલી મીઠી ભારતીય વાનગી છે. મહારાષ્ટ્રમાં પૂરણ પૂરી બનાવવા ચણા દાળનો ઉપયોગ થાય છે, ગુજરાતમાં તુવેર દાળનો ઉપયોગ કરે છે અને મેં તે જ કર્યું. મેં થોડું અલગ સ્વાદ આપવા માટે પૂરણમાં અંજીર ઉમેર્યો. મોટા કદની પૂર્ણ પુરી વણવાને બદલે મેં નાના બિસ્કીટના કદની પૂરી બનાવી . અને તેને અંજીર પૂરણ પૂરી બાઇટ્સ તરીકે નામ આપી શકાય. તેમજ મે માઇક્રોવેવનો ઉપયોગ કરીને પૂરણ બનાવયું છે. #foodie Saloni & Hemil -
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
-
-
અંજીર કાજુ દુધપાક (Anjeer kaju Doodh Paak recipe in Gujarati)
દુધપાક એ ગુજરાત-રાજસ્થાનમાં લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને ભાદરવા માસમાં શ્રદ્ધપક્ષમાં પિત્તૃતર્પણ કરવા માટે દૂધપાક/ ખીર ખૂબ મહત્વ ધરાવે છે. પરંપરાગત રિવાજ પ્રમાણે કાગડાઓને 'વાસ' ના સ્વરૂપમાં તે ખવડાવવામાં આવે છે. Asmita Rupani -
અંજીર ડ્રાયફ્રુટ વેઢમી (Anjeer Dryfruit Vedhmi Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
અંજીર-સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રેશ અને સીઝનલ ફ્રુટ.. અંજીર-સ્ટ્રોબેરી નું પૌષ્ટિક પીણું. Jasmin Motta _ #BeingMotta -
-
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
પુરણપોળી (Purapoli Recipe In Gujarati)
પુરણપોળી (વેઢમી) નાના મોટા સૌ ને ભાવે અને મીઠાઈ ની ગરજ સારે એવી હેલ્થી ને ફટાફટ બની જતી વાનગી છે . Maitry shah -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ એક ટે્ડીશનલ વાનગી છેચુરમાના લાડુ નાના છોકરા ઓ ને પસંદ હોય છેજૈન ધર્મ પર્યુષણ મા પણ લોકો બનાવે છે ચુરમાના લાડુતો આવો જોઈએ કઈ રીતે બને#PR chef Nidhi Bole -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
વેઢમી(vedhami recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ:-13#વિકમીલ૨#સ્વીટઆજે અષાઢી બીજ નિમિત્તે વેઢમી બનાવી છે.. જય જગન્નાથજી 🙏🙏 Sunita Vaghela -
વેઢમી (પૂરણ પોળી) (Puran Recipe In Gujarati)
વેઢમી ગુજરાત ની સ્પેશિયલ વાનગી છે.#GA4#Week4#Gujarati Shilpa Shah -
અંજીર કાજુ બદામનો મીલકશેક (Anjeer Kaju Badam no Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 અંજીર આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. એમાં ફાયબર અન્ય પોષકતત્વો અધિક માત્રામાં હોય છે. Nita Prajesh Suthar -
રજવાડી પુરણપોળી (Rajwadi Puran Poli Recipe In Gujarati)
#MBR2#Week2Post 4#cookpad#cookpadindia#cookpadgujarati"પુરણ પોળી ઘી માં ઝબોળી"પુરણપોળી તો ઘી થી ભરપૂર જ ખાવાની મજા આવે.રજવાડી પુરણ પોળી એકવાર ખાશો તો તેનો સ્વાદ હંમેશા માટે યાદ રહી જશે. આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે દાળને વધુ બાફીને ચીકણી ન કરી નાખવી. વડી પુરણ પણ વધુ ન શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો પૂરણપોળી ડ્રાય બની જશે. Neeru Thakkar -
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
સફરજન ની વેઢમી
#makeitfruity સફરજન ની વેઢમી મારા દાદી અમને બાળકો ને બનાવી દેતાં,મારા ફોઈ ની આ વાનગી મનપસંદ.ગૌરીવ્રત માં દાદી એમને ખાસ બનાવી દેતાં...આ વેઢમી ઉપર ઘી લગાવી દે ને ઈ ખાઈ એ એટલે મસ્ત સૂકામેવા ના ભૂકા સાથે...સફરજન નો ટેસ્ટ મસ્ત નહીં ....ખરેખર બહુ જ મસ્ત લાગે હો..□વ્રતની માટે બનાવી એ તો મીઠું નહીં ઉમેરવાનું.□મેં આજે દેવ દિવાળી હતી એટલે પ્રસાદી ધરાવવા બનાવી છે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (9)