વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બસમતી ચોખા ને પાણી થી બે વાર ધોઈ લેવા
- 2
6 કપ પાણી એક વાસણ માં ગરમ કરવા મૂકવું પાણી ઉકળે એટલે એમ તજ, લવિંગ, અને ઇલાયચી નાખી ઉકાળો હવે ચોખા નાખો
- 3
હવે ભાત ને ચારણી માં કાઢવા અને તેના પર થોડું ઠંડુ પાણી નાખવું જેથી ભાત છુટા થશે
- 4
એક વાસણ માં તેલ, ઘી મૂકી તેમાં જીરું નાખી ને સમારેલી ડુંગળી નાખી સાંતળવી બ્રાઉન થાય ત્યાર બાદ લસણ, આદુ મરચા ની પેસ્ટ નાખવી.પછી તેમાં બોઈલ વેજિટેબલ નાખવા...
- 5
હવે બધા મસાલા નાખી ને તાવીઠા વડે હલાવું પછી તેમાં ભાત ઉમેરવા.
- 6
હવે બધું જ઼ સરસ રીતે હલાવી ને મિક્સ કરવું. છેલ્લે હવે થોડુંક બટર અને કોથમીર નાખી ને ઢાંકી દેવું.
- 7
હવે તયાર છે... મિક્સ વેજિટેબલ પુલાવ...
Keywords
Similar Recipes
More Recipes
- પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
- કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
- પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
- ઓટમીલ અને ક્રેનબૅરી કૂકીઝ (Oatmeal Cranberry Cookies Recipe In Gujarati)
- કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15516762




ટિપ્પણીઓ (5)