સુકી તુવેરના ટોઠા (Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરને ધોઈને ચાર કલાક માટે પલાળી રાખો. પછી તેને કૂકરમાં બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, આદુ-મરચા-લસણની પેસ્ટ અને હિંગ નાખી સાંતળી લો. પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી અડધી મિનિટ સાંતળો.
- 3
હવે તેમાં હળદર અને લાલ મરચુ ઉમેરીને બાફેલી તુવેરને ઉમેરો. અને બરાબર મિક્સ કરી દો. તેમાં ગરમ મસાલો, ધાણાજીરૂ અને મીઠુ ઉમેરીને મિક્સ કરી થોડીવાર થવા દો.
- 4
તૈયાર છે આપણા તુવેર ના ટોઠા. એક સર્વિંગ પ્લેટમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534072





ટિપ્પણીઓ (8)