કેસરપિસ્તા ખીર

Dharmista Anand @Dharmista
#mr
મિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે.
કેસરપિસ્તા ખીર
#mr
મિલ્ક રેસિપી માં આજે મેં બનાવી છે કેસર પિસ્તા ખીર જે ખુબજ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં દૂધ ઉકળવા મુકો દૂધ ઉકળે એટલે તેમાં,અડધો કલાક પહેલાં પલાળેલા ચોખા ઉમેરી સતત હલાવતા રહો, દૂધ ઘટ્ટ થાય એટલે ખાંડ ઉમેરી, પિસ્તાબદામ પાવડર,ઈલાયચી, પાવડર,એડ કરો,હવે તેમાં દૂધમાં પલળેલી કેસર નાંખી 2 મિનિટ પછી ગેસ બન્ધ કરી, પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.તો રેડી છે કેસર પિસ્તા ખીર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15537761



ટિપ્પણીઓ (4)