કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધપાક (Doodhpak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

#mr

#mr

વધુ વાંચો

દૂધપાક (Doodhpak Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

#mr

#mr

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  • ૨ લીટર દૂધ
  • ૩/૪ કપ ખાંડ
  • ૨ ટેબલસ્પૂનચોખા
  • ૨ ટી.સ્પૂનઇલાયચી પાઉડર
  • ૨ ટેબલ સ્પૂનબદામ-પીસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા પેનમાં દૂધને કાઢી લો પછી તેને ઉકળવા મૂકો એક ઊભરો આવી જાય પછી તેમાં ચોખા નાખી હલાવતા રહો.

  2. 2

    ચોખા ચઢી જાય પછી તેમાં ખાંડ નાખી હલાવતા રહેવું ખાંડનું પાણી બળી જાય અને દૂધ જાડું થાય ત્યાં સુધી ઉકાળતા રહેવું અને હલાવતા રહેવું.

  3. 3

    દૂધ એકદમ ઘટ થઈ જાય અને બરોબર એકદમ બધું સાથે ઉકડી જાય પછી તેને નીચે ઉતારી ઠંડું થવા દેવું.

  4. 4

    પછી તેમાં ઇલાયચી પાઉડર અને બદામ પિસ્તાની કતરણ નાખી હલાવી સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર September 23, 2021 17:43

ટિપ્પણીઓ (5)

Sangita Vyas
Sangita Vyas @Sangit
August 18, 2022 20:12
વાહ..tempting 😋
તમે જયનીલા ના બહેન છો?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધપાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)
  2. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  4. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  5. મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
  1. મકાઈ ની ભાખરવડી (Makai Bhakharvadi Recipe In Gujarati)
  2. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  3. ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
  4. કેપેચિનો કૉફી (Cappuccino Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539464
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close