ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કેરીના ટુકડા કરીને હળદર મીઠા માં પલાળી દેવા આ પ્રોસેસ એક દી પહેલા કરી લેવી કારણકે કેરીને સૂકાતાં વાર લાગે
- 2
હવે ચણા મેથી ને ધોઈને આખી રાત પાણીમાં પલાળી દો સવારે તે પાણી કાઢીને કલાક માટે અલગ-અલગ ખાટા પાણીમાં પલાળી દો
- 3
પછી તેમાંથી પાણી કાઢીને પંખા નીચે કપડાં ઉપર સૂકવી દો ચણા ત્રણ ચાર કલાકમાં સુકાઈ જશે સુકાયેલા ચણાને એક તપેલામાં લઈ લેશું અને મેથી પાંચ-છ કલાક સુકાતા થશે
- 4
હવે તપેલામાં ચણા અને મેથી અને કેરી આ બધી વસ્તુ ભેગી કરીને તેમાં ખાટી કેરી નો મસાલો ઉમેરી મિક્સ કરી લેવું
- 5
હવે કાચની બરણીમાં બધું દબાવીને ભરી ને ગરમ કરેલું તેલ ઠંડું પાડયા બાદ ઉપરથી રેડી દેવું તો તૈયાર છે ચણા મેથીનું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15556896




ટિપ્પણીઓ (5)