છાસવાળા મગ (Chhaswala Moong Recipe In Gujarati)

Mer Anjali @meranjali
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા મગ લો 3 થી 4 પાણી વડે ધોઈ તેમાં મીઠું નાખી કુક્કર મા બાફવા મુકો.
- 2
કુક્કર મા મીડીયમ ગેસ પર 4 થી 5 સિટી થવાદો.
- 3
કુક્કર થર્યા બાદ મગ નો વધાર કરો ત્યાર બાદ તેમાં ઉપર આપેલ મસાલો ઉમેરી દો.
- 4
ત્યાર બાદ તેમાં છાસ અને પાણી ઉમેરી અને ઉકડવા દો.
- 5
લો આપણા છાસવાળા મગ તૈયાર છે.
- 6
છાસવાળા મગ રોટલી, શાક, ચટણી, પાપડ અને ભાત જમવા મા ખુબજ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15558941












ટિપ્પણીઓ (8)