રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા તળિયા વાળી તપેલી માં થોડું પાણી ઉમેરી ને પછી ૨ લીટર દૂધ ઉમેરી ને ગરમ કરો ને દૂધ ને ઉકળવા દો.
- 2
દૂધ ઉકળેલ એટલે તેમાં ૨ ચમચી વિનેગર ઉમેરી ને સરસ ચમચાં થી હલાવો,દૂધ ફાટવા લાગશે,ગેસ બંધ કરીને ફરી બે ચમચી વિનેગર ઉમેરી દો અને હલાવો.
- 3
ફાટેલું દૂધ અને પાણી બંને અલગ થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો.
- 4
હવે,ફાટેલા દૂધ ને ગળણી ની મદદથી ગાળી લો,(પાણી ને ઠંડું કરી બોટલ માં ભરી ફ્રીજ માં સ્ટોર કરી ઉપયોગ માં લઈ શકાય).
- 5
ગળણી માં રહેલા મિશ્રણ ને ઠંડા પાણીથી બે થી ત્રણેક વાર ધોઈ લો જેથી મિશ્રણ માં થી ખટાશ દૂર થશે અને મિશ્રણ ઠંડું થશે.
- 6
ઠંડા થયેલા મિશ્રણ ને મલમલ ના કપડાં માં રાખી,ચારેબાજુ થી લપેટી ને બાજુ પર રાખો ને તેની પર ભારે વસ્તુ મૂકી ૧\૨ કલાક માટે બાજુ પર રાખો.
- 7
પછી વજન હટાવી,મિશ્રણ ના મનગમતા આકાર માં કાપી લો....'પનીર' તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
પનીર એ બધાની પ્રિય વસ્તુ છે. પનીરમાંથી પકોડા, પરાઠા, સબ્જી, મીઠાઈઓ એમ ઘણી બધી વસ્તુઓ બની શકે છે. પનીર બનાવતી વખતે એમાં થોડા મસાલા ઉમેરી એમાંથી હર્બ પનીર બનાવી શકાય. પનીર બનાવવાની રીત માં કોઈ ફરક નથી પણ એમાં બધા મસાલા ઉમેરવાથી એમાં એક સરસ ફ્લેવર આવે છે. આ પનીર સલાડ માં મિક્સ કરીને ખાવાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week6 spicequeen -
હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
#mr#paneer#homemadepaneer#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
-
-
-
-
-
બનાના એન્ડ કૂકીઝ શોટ્સ (Banana Cookies Shots Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
-
હર્બસ પનીર (Herbs Paneer Recipe In Gujarati)
#mrઘરે બનાવેલું છે..પનીર ટિક્કા માં આ પનીર નો ઉપયોગ કરીએ તો એક્સ્ટ્રા સ્વાદીષ્ટ લાગે છે . Sangita Vyas -
-
-
-
ડ્રાયફ્રુટસ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
પનીર નો દૂધપાક (Paneer Doodhpaak Recipe In Gujarati)
#mrઆજે કઈક નવું કરવાનો વિચાર આવ્યો..દૂધ ની આઇટમ માં થી recipe બનાવવાની છે, શ્રાદ્ધ માં ચોખા નો દૂધપાક તો બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મે પનીર નો દૂધપાક બનાવ્યો છે..પનીર પણ ઘરે જ બનાવ્યું..આ દૂધપાક બનાવવામાં અમુક tricks છે જે તમે ફોલો કરશો તો એકદમ યમ્મી અને ટેસ્ટી દૂધપાક તો બનશે જ અને કઈક અલગ રીતે કર્યા નો આનંદ અને સુપર્બ ટેસ્ટ create થશે.. Sangita Vyas -
દહીં (Dahi Recipe In Gujarati)
#mrPost 6 જો થોડું ધ્યાન રાખી ને મેળવવા માં આવે તો ખુબ જ મલાઈ દર અને સરસ ચોસલા જેવું જામે છે .જરા પણ પાણી રહેતું નથી. Varsha Dave -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15559024
ટિપ્પણીઓ (6)