અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#mr

શેર કરો

ઘટકો

  1. ૬-૮ સુક્કા અંજીર પાણી માં પલાળેલા
  2. ૩/૪ કપ વેનીલા આઈસ્ક્રીમ
  3. ૨ મોટા ચમચાફ્રેશ ક્રીમ
  4. ૧ કપદૂધ
  5. ૩-૫ ઇલાયચી વાટેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણી માં પાલડેલા અંજીર ને એક ડીશ મા કાઢી તેને મિક્સર મા નાખો એમાં આઈસ્ક્રીમ નાખી લો.

  2. 2

    ફ્રેશ ક્રીમ નાખી દૂધ નાખવું એમાં ઇલાયચી પાઉડર નાખી.

  3. 3

    મિક્ષ કરવું મિક્સર મા અને એક ગ્લાસ માં કાઢી લેવું અને સરસ ઠંડું પીવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes