સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

સેઝવાન રાઈસ ચાઈનીઝ રેસીપી છે રાઈસ પચવામાં હળવા અને તેમાં વેજિટેબલ હોવાથી ખુબ જ હેલ્થી છે અને બધા મસાલા અને સોસ ઉમેરવાથી ટેસ્ટી બને છે.મેં અહીં બટર ઉમેરી સર્વ કરેલ છે.જેનાથી રાઈસનો એક અલગ જ સ્વાદ ઉભરી આવ્યો છે જે મારૂં ઈનોવેશન છે તમને પણ પસંદ આવશે.
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
સેઝવાન રાઈસ ચાઈનીઝ રેસીપી છે રાઈસ પચવામાં હળવા અને તેમાં વેજિટેબલ હોવાથી ખુબ જ હેલ્થી છે અને બધા મસાલા અને સોસ ઉમેરવાથી ટેસ્ટી બને છે.મેં અહીં બટર ઉમેરી સર્વ કરેલ છે.જેનાથી રાઈસનો એક અલગ જ સ્વાદ ઉભરી આવ્યો છે જે મારૂં ઈનોવેશન છે તમને પણ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને કૂકરમાં મીઠું અને પાણી નાખી ને 70% બાફી લો.અને ઠંડા થવા દો.
- 2
હવે,આદુ અને લીલાં મરચાં લસણને ક્રશ કરી લો.બધા શાકભાજી ને જીણાં કટ કરી લો.એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી ઉમેરી સાંતળો.આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો.સાંતળો.
- 3
હવે તેમાં બધા શાકભાજી નાખી ને સારી રીતે મિક્સ કરો.જરૂર પડ્યે થોડું પાણી ઉમેરો અને ચડવા દો શાકભાજી થોડા ક્રંચી રાખવા.પછી લીલી ડુંગળી, ઉમેરો પાણી પૂરેપૂરું બળી જવા દેવું.
- 4
ત્યારબાદ સેઝવાન સોસ ઉમેરો.સોયાસોસ,ચીલીસોસ,લીંબુનો રસ ઉમેરો અને મીઠું નાખી હળવા હાથે બરાબર મિક્સ કરો. બાફીને તૈયાર કરેલ ચોખા ઉમેરી બરાબર મિક્સ કરી લો.કોથમીર ઉમેરી મીકસ કરી લો.તૈયાર છે સેઝવાન રાઈસ,
- 5
તૈયાર થયેલ ગરમાગરમ સેઝવાન રાઈસ સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર બટર મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3 જેમાં મુખ્યત્વે સૂકાં લાલ મરચાં નો ઉપયોગ કરી ને બનાવાય છે.ચાઈનીઝ સેઝવાન સોસ ચટાકેદાર હોય છે અને ફલેવર થી ભરપૂર હોય છે.અહીં સેઝવાન સોસ ઘર નો બનાવ્યો છે.જે સૌથી બેસ્ટ બને છે.જેમાં આજી નો મોટો અને બીજા પ્રિઝેરેટીવ નો ઉપયોગ કરવો પડતો નથી.જે બનાવવો એકદમ સરળ છે. Bina Mithani -
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3આ ચાઈનીઝ રાઈસ યંગ સ્ટર્ ની ફેવરીટ આઈટમ છે, બાળકો પણ હોંશે હોંશે ખાય છે Pinal Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ એ ઈન્ડો ચાઈનીઝ ડીશ છે .તો આજે મેં એ ડીશ બનાવી છે. Sonal Modha -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
રાઈસ(Rice Recipe in Gujarati)
શિયાળી ઋતુમાં શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાવાની પણ મજા આવે છે તો આજે મેં બનાવ્યા છે ચાઈનીઝ સેઝવાન રાઈસ. તીખા ચટપટા અને ચટાકેદાર ખૂબ જ સરળતાથી બને છે અને આજીનો મોટો વાપર્યા વગર જ ખુબ જ સરસ થાય છે. Tejal Hiten Sheth -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
-
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpadઝટપટ બની જાય એવા સેઝવાન રાઈસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે લંચ ડિનર કે સ્નેક્સમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (3)