કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25થી 30 મિનિટ
બે વ્યક્તિ
  • 250 ગ્રામ પીળા વટાણા
  • 300 ગ્રામબટાકા
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ નંગડુંગળી ના લીમડો
  • લીંબુનો રસ
  • 2ચમચા બ્રેડક્રમ્સ
  • 1/2 ચમચી જીરું 1/4 ચમચી હિંગ
  • સેવ લાલ-લીલી ચટણી ખજૂરની ચટણી
  • બ્રેડ જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા વટાણાની પલાળી દેવા ત્યારબાદ તેને બાફી લેવા બટેટાને બાફી લેવા બટાકા બફાઈ જાય એટલે તેની પેટીસ બનાવવાની તેની અંદર બટેટાનો માવો કરી લેવો

  2. 2

    બટાકા ની અંદર આદુ મરચાં ગરમ મસાલો મીઠું કોથમીર ગરમ મસાલો બધું મિક્સ કરી લીંબુનો રસ નાંખી દેવો ત્યારબાદ તેને ગોળ પેટીસ બનાવી તેને બ્રેડ ક્રમ્સ માં રગદોળી દેવી

  3. 3

    હવે વટાણા બફાઈ જાય એટલે એક કડાઈમાં જીરુ મૂકી ડુંગળી ઝીણી સુધારી તેને ફ્રાય કરી લેવી ત્યારબાદ તેની અંદર લીમડો નાખવો આદુ મરચાની પેસ્ટ નાખવી પછી તેમાં રગડો નાખી દેવો

  4. 4

    ત્યારબાદ તેમાં હળદર ગરમ મસાલો નાખી દેવો સારી રીતના હલાવી લેવો ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી પેટીસ ને ફ્રાય કરી લેવી બ્રાઉન થાય ત્યાં સુધી

  5. 5

    ત્યારબાદ એક પ્લેટમાં પેલા રગડો પછી પેટીસ સેવ ડુંગળી ટામેટાં લાલ લીલી ચટણી નાખી સર્વ કરો આ સાથે રગડા પેટીસ તૈયાર

    રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર September 29, 2021 10:06

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
September 30, 2021 03:17
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
  2. ફલાફલ (Falafel recipe in gujarati)
  3. તળેલા મરચા (Fried Marcha Recipe In Gujarati)
  4. પનીર (Paneer Recipe In Gujarati)
  5. અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)
  1. અંજીર મિલ્કશેક (Anjeer Milkshake Recipe In Gujarati)
  2. ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
  3. ચોખા ની ખીર
  4. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15559191
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close